અમદાવાદઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણતા જોવા(Common Man CM) મળ્યા હતા. મુખ્યપ્રધાન 6 લેન હાઈવે નિર્માણની કામગીરીના નિરીક્ષણ દરમિયાન (6 lanes to Ahmedabad-Rajkot highway )રીફ્રેશમેન્ટ હેતુસર હાઈવે પરના ઢાબે થોડી મિનિટો માટે રોકાયા મુખ્યપ્રધાન પોતાના સાલસ સ્વભાવનો (Chief Minister enjoyed a cup of tea on the highway )પરિચય આપ્યો હતો. તેઓ હોટલ પર ઉપસ્થિત લોકોની લાગણીને માન આપી તેમની સાથે ફોટો પડાવ્યા હતા.
અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગને 6 લેન કામગીરી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગને 6 લેન કરવાની કામગીરીના નિરીક્ષણ સમયે હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી. મુખ્યપ્રધાને નિરીક્ષણ માટે મોટર માર્ગે ઉપરોક્ત રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ Corona Cases Increase : સુરત હોસ્પિટલમાં કોરોના કેસોમાં 50 ટકાનો વધારો, તંત્ર થયું દોડતું
મુખ્યપ્રધાનએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય
આ દરમિયાન હાઇવે પર આવેલી કનૈયા કાઠીયાવાડી હોટલ-ઢાબા પર તેઓ મુખ્ય સચિવ પંકજકુમાર અને અન્ય અધિકારીઓ સાથે રીફ્રેશમેન્ટ હેતુસર થોડી મિનિટો માટે રોકાયા હતા. મુખ્યપ્રધાનએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપતા કનૈયા કાઠીયાવાડી હોટેલ-ઢાબા પર ઉપસ્થિત લોકોની લાગણીને માન આપી તેમની સાથે ફોટો પડાવ્યા હતા.
આ પણ વાંચોઃ Corona In Ahmedabad: કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને વાલીઓના હિતમાં DEOનો મહત્વનો નિર્ણય