ETV Bharat / city

મેયર સહિતના પદ માટેના ફોર્મ ભરી રહ્યા છે દાવેદારો - ahmedabad news

અમદાવાદમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અધિકારીઓ માટે બુધવારે જાહેરાત થશે, ત્યારે મંગળવારે કોર્પોરેશનની ઓફિસના સેક્રેટરીની સમક્ષ તમામ કાઉન્સિલરોએ દાવેદારી નોંધાવવા માટે ફોર્મ ભર્યા છે.

મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યા

author img

By

Published : Mar 9, 2021, 4:44 PM IST

  • અમદાવાદને મળશે બુધવારે મેયર
  • શિડ્યુલ કાસ્ટના કાઉન્સિલરને મળશે મેયર પદ
  • કોંગ્રેસ મેયર માટે ઉમેદવાર નહીં ઊભા રાખે

અમદાવાદ: જિલ્લાની મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 160 કરતાં વધારે સીટો જીતીને ફરી એક વખત સત્તાપક્ષ હાંસલ કર્યો છે, ત્યારે બુઘવારે પહેલાં બોર્ડની સામાન્ય સભા મળવાની છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સાથે જ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સહિતની ટીમ બુધવારે જાહેર થશે અને તેની વરણી કરવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરા શહેરના કોણ બનશે મેયર? જુઓ વિજેતા ઉમેદવારોની સંભવિત યાદી

મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યા

ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરો સહિતના પદ માટે ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે મેયરની વરણી પણ કરવામાં આવશે. જૈનિક વકીલ, જતીન પટેલ, હિતેશ બારોટ સહિત 17થી 18 કાઉન્સિલરોએ હોદ્દા માટે સેક્રેટરી સમક્ષ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી છે. બુધવારે મળનારી સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 પદાધિકારીની વરણી થશે.

આ પણ વાંચો: જામનગર મનપામાં નવા મેયરની વરણી 12 માર્ચે, કોણ છે મેયર પદની રેસમાં?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.