ETV Bharat / city

CA બન્યા બાદ જોબ મેળવવા શું કરવું તેની તાલીમ અપાઈ, જોબ પ્લેસમેન્ટ થશે શરૂ

ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવા ક્વોલિફાય થયેલા CA માટે કેમ્પસ ઓરીએન્ટેશન કાર્યક્રમ (CA Campus Orientation Organizing) યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને કઈ રીતે ઇન્ટરવ્યૂ (CA Job Placement) આપવું જોબ લાગવા માટે કયા પરિબળો મહત્વનો ભાગ ભજવે તે તમામ બાબતો સમજાવવામાં આવી હતી.

CA બન્યા બાદ જોબ મેળવવા શુ કરવું તેની તાલીમ અપાઈ,  ICAIમાં જોબ પ્લેસમેન્ટ થશે શરૂ

author img

By

Published : Aug 10, 2022, 10:08 AM IST

અમદાવાદ : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની કમિટી ફોર મેમ્બર્સ ઈન ઈન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસ દ્વારા અમદાવાદ કેન્દ્રમાં મે, 2022માં લેવાયેલી CA ફાઇનલ પરીક્ષામાં (CA Final Exam) નવા ક્વોલિફાય થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે કેમ્પસ ઓરિયેન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના 320 સહિત ગુજરાતના 650 જેટલા નવા ક્વોલિફાય થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે (CA Campus Orientation Organizing) ભાગ લીધો હતો.

આ પણ વાંચો : CA ઇન્ટરમિડીયેટની પરીક્ષાનું પરિણામ જાહેર! અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ફક્ત આટલા ટકા !

ચેરપર્સન અમદાવાદ ICAI બિશન શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ICAIમાં 24 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી જોબ પ્લેસમેન્ટ (CA Job Placement) શરૂ થશે. જેમાં કુલ 30 જેટલી જગ્યા ઉપર જોબ પ્લેસમેન્ટ યોજવામાં આવશે, ત્યારે આ વર્ષે 98 કંપની પ્લેસમેન્ટમાં ભાગ લેશે. જ્યારે 9,850 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાયું (CA Job Placement Registration) છે, ત્યારે કંપનીઓની 10,150 લોકોની (Job Placement in Gujarat) ડિમાન્ડ સામે 9,850 વિદ્યાર્થીઓએ જ રજીસ્ટ્રેશન કરાયું છે. વર્ષમાં બે વાર જોબ પ્લેસમેન્ટ (CA Jobs in Gujarat) યોજવામાં આવે છે.

આ પણ વાંચો : સુરતની સૃષ્ટિ સંઘવીએ CA ફાઈનલમાં ઓલ ઈન્ડિયા રેન્કમાં ત્રીજો નંબર મેળવ્યો

આ ઉપરાંત મળતી માહિતી મુજબ આ વર્ષે 12,500 જેટલા વિદ્યાર્થીઓ CA બન્યા હતા, ત્યારે આ જોબ પ્લેસમેન્ટમાં ગુજરાતની 18 અને અમદાવાદની 9 કંપનીઓએ ભાગ લીધો છે. ICI દ્વારા સેલેરી પેસ્કેલમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જે કંપની જોબ પ્લેસમેન્ટ માટે આવે તેને વિદ્યાર્થીઓની ઓછામાં ઓછો નવ લાખનું પેકેજ તો ઓફર કરવું જ પડે ઇન્ટરનેશનલ કંપની દ્વારા સૌથી વધુ 36 લાખનું પેકેજ (CA Job Package) ઓફર કરવામાં આવ્યું છે અને અમદાવાદ કેન્દ્રમાં એક 139 વેકેન્સી ઓફર થઈ છે. ભારત દેશમાં મધ્ય પૂર્વના દેશોમાં 6,000 થી પણ વધુ છીએ કાર્યરત છે ત્યારે આપ જોબ પ્લેસમેન્ટમાં ભારતની ખાનગી ક્ષેત્રને ટોચની કંપનીઓ ફિટનેસ કંપનીઓ જોડાશે. અમદાવાદમાં 24 ઓગષ્ટથી જોબ પ્લેસમેન્ટ શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.