ETV Bharat / city

BJP Maha Sammelan 2022: અમદાવાદ રિવરફ્રન્ટ પર ભાજપનું મહાસંમેલન, 1 લાખ કાર્યકર્તા સાથે કર્યું શક્તિ પ્રદર્શન - BJP Founding Day

ભારતીય જનતા પાર્ટીનો આજે (બુધવારે) 42મો સ્થાપના દિવસ (BJP Founding Day) છે. પાર્ટીના આ મહત્વના દિવસની પૂર્વસંધ્યાએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપે સક્રિય કાર્યકર્તા મહાસંમેલનનું ( BJP Maha Sammelan 2022  ) આયોજન કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમાં મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક સાથે 41 જિલ્લા મહાનગરને સંબોધિત કર્યા હતા.

BJP Maha Sammelan 2022 : અમદાવાદ રિવરફ્રન્ટ પર ભાજપનું મહાસંમેલન, 1 લાખ કાર્યકર્તા સાથે કર્યું શક્તિ પ્રદર્શન

author img

By

Published : Apr 6, 2022, 11:09 AM IST

Updated : Apr 6, 2022, 12:54 PM IST

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ શહેર ભાજપ દ્વારા સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન (BJP Activist General Convention) કરવામાં આવ્યું હતું. શહેરના 10 હજાર જેટલા સક્રિય કાર્યકર્તાઓને કાર્ડ વિતરણ કરવામાં (Distribution of Cards to BJP Activists) આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સુરતથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સી.આર. પાટીલ, કેન્દ્ર સરકારના પ્રધાન દર્શના જરદોશ, કનુ દેસાઈ, ધારાસભ્યો કાર્યકર્તાઓ અને વિવિધ જગ્યાએથી જોડાયા હતા.

અમદાવાદ રિવરફ્રન્ટ પર ભાજપનું મહાસંમેલન

"કાર્યકર્તાનો વટ પાડવો સરકારની જવાબદારી" - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Speech by CM Bhupendra Patel) જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તા અત્યાર સુધી કાર્યકર્તાને દેવ દુર્લભ નહિ કીધો હોય. દેવ દુર્લભ ભાજપના કાર્યકર્તા પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એવો સક્રિય કાર્યકર્તા છે. કાર્યકર્તાઓનો વટ પાડવા વાળી સરકાર છે. કાર્યકર્તા પણ સરકાર માટે જરૂરી છે. ગાંધીનગરમાં કાર્યકર્તાઓ સાથે પ્રજાજન હોય એ કાર્યકર્તાનો વટ પાડવો સરકારની જવાબદારી છે. સૌનો વિશ્વાસ જીતવાનો અને આગળ વધવાનું છે. સરકાર ખેડૂતો, ગરીબ, ગામડા, શહેરીજનો અને સૌની કાળજી લેવાવાળી છે. દરેક સમાજને સાથે લઈ આગળ વધવું છે. હર હંમેશ સક્રિયતાથી કામ કરે છે. ચૂંટણી ગમે ત્યારે આવે તૈયાર છે. આજે સૌને જવાબદારી મળી એ નિભાવવાની છે.

આ પણ વાંચો : Scam in work of Singhrot Intake Well : પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે લગાવ્યાં 26 કરોડના કૌભાંડના આક્ષેપ

સી.આર.પાટીલના કોંગ્રેસ પર પ્રહાર - ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જણાવ્યું હતું કે, ચૂંટણીને લઈને ભાજપના તમામ કાર્યકર્તાઓ તૈયાર છે. કેટલાક ટીકાકારો કહે છે બણગા ફૂંકે છે. કોંગ્રેસને ખબર પડી ગઈ કે પ્રદેશ પ્રમુખ કાર્યકર્તા છે. અને તેઓ કાર્યકર્તાઓ સાથે મળી કામ કરે ત્યારે રીઝલ્ટ મળે છે. કોંગ્રેસ કહે છે કે શહેરમાં (CR Patil Attack on Congress) તમે જીત્યા પરંતુ ગામડામાં ખબર પડશે અને ભાજપ જિલ્લા પંચાયતમાં 31 સીટો જીતી લીધી હતી. ભાજપના કાર્યકર્તાઓને જીતવાની આદત પડી ગઈ છે. આવતી ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર મળવા પણ મુશ્કેલ પડશે. મતદારો નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપે છે. તમને અને મને જોઈને મત નથી આપતા. રજુઆત કરવા આવનારને બેસાડો અને સાંભળો. હવે કોઈ કાર્યકર્તાઓની ફરિયાદ નથી આવતી. કોઈ મંત્રીએ નથી કહ્યું કે કોઈ કાર્યકર્તા કોઈ અજુગતું કામ લઈને નથી આવતો. 200 દિવસ પુરા થયા સરકારને થયા છે.

ટોપીની બોલબાલા - ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલી ટોપી અંગે વાત કરી હતી કે, જ્યારથી ભાજપની આ ટોપી લોન્ચ કરવામાં આવી છે. ત્યારથી સોશિયલ મીડિયાથી (Speech by CR Patil) લઈને નેશનલ મીડિયા સુધી બધે જ આ ટોપીની બોલબાલા હતી. તેમણે કાર્યકર્તાઓને જણાવ્યું કે કોઈપણ સંજોગોમાં આ ટોપીને ક્યારેય તમારા માથા પરથી ઉતારવા દેશો નહીં. અને જરૂર પડે તો આ ટોપીને ધોઈને પણ પહેરવાની રહેશે. કારણ કે, આનાથી જ આપણે છીએ અને આના થકી આપણી ઓળખાણ છે. ભાજપના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ યોજાયેલો આ કાર્યક્રમ બધા જ કાર્યકર્તાઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી જોડાયા હતા.

આ પણ વાંચો : Gujarat Assembly Elections 2022 : આઝાદીના નામે રાજકીય પક્ષોની ચૂંટણીપ્રચાર યાત્રાની રણનીતિ જાણો

"ભાજપ સમગ્ર વિશ્વમાં છવાઈ" - ભાજપના સાંસદ નરહરિ અમીને (BJP MP Narhari Amin) જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ કેડર બેઝ સંગઠિત આધારિત પાર્ટી છે. નેતાઓ આવતા રહેશે અને જા રહેશે, બદલાતા રહેશે પણ કાર્યકર્તાઓના દમ અને તાકાત પર લીધે ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય છે. જનસંઘની સ્થાપના દિવસથી (BJP Founding Day) લઈને કાર્યકર્તાઓ રાતદિવસ પાર્ટી મજબૂત થાય એ માટે કાર્ય કરતા હોય છે, ખૂબ ટૂંકા ગાળામાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ છે. ડિસેમ્બરમાં આવનારી ચૂંટણી માટે તમામ ભાજપના કાર્યકર્તાઓ ( BJP Maha Sammelan 2022 ) તન-મન-ધનથી એક થઈને મજબુર સંગઠનથી તૈયાર છે.

Last Updated : Apr 6, 2022, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.