ETV Bharat / city

અમદાવાદમાં સગીરાની છેડતી કરનારા આરોપીની ધરપકડ

અમદાવાદના એક વિસ્તારમાં સગીરા સાથે છેડતીની ઘટના બની છે. સગીરા સ્કૂલે જતી હતી તે દરમિયાન આરોપી ઇકો ગાડીમાં તેનો પીછો કરી તેની છેડતી કરતો હતો. જેની હકીકત સગીરાએ માતા પિતાને જણાવતા માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કીયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
અમદાવાદમાં સગીરાની છેડતી કરનારા આરોપીની ધરપકડ
author img

By

Published : Feb 6, 2020, 12:42 AM IST

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર દીકરીઓ સલામત નથી તેઓ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના એક વિસ્તારમાં 15 વર્ષીય સગીરાની છેડતી કરવામાં આવી છે. સગીરના સ્કૂલે જવાના સમયે 37 વર્ષીય આરોપી સબીર હુસેને ઇકો ગાડીમાં તેનો પીછો કરીને છેડતી કરી હતી.

ETV BHARAT
આરોપીની ગાડી

સગીરાના જણાવ્યા પ્રમાણે નરાધમ આરોપી ગત કેટલાક દિવસોથી તેનો પીછો કરતો હતો. જેને લઈ સગીરાએ સમગ્ર બાબત સ્કૂલ પ્રશાસનને જણાવી હતી અને ત્યારબાદ તેના માતા-પિતાને જણાવી હતી. જેથી સગીરાના માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપી સબીરની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી લીધી હતી.

અમદાવાદમાં સગીરાની છેડતી કરનારા આરોપીની ધરપકડ

ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપી સબીર સમયથી પીછો કરી રહ્યો હતો? શા માટે પીછો કરતો હતો? પીછો કરવા પાછળ આરોપીના ઈરાદા શું હતા? વગેરે અંગે પૂછપરછ હાથ ધરી છે.

Intro:અમદાવાદ

અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક સગીરા સાથે છેડતીની ઘટના બની છે. સગીરા સ્કૂલે જતી હતી તે દરમિયાન આરોપી ઇકો ગાડીમાં તેનો પીછો કરી તેની છેડતી કરતો હતો. જેની હકીકત સગીરાએ માતા પિતાને જણાવતા તેઓએ તુરંત શાહપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી છે.Body:શહેરમાં ફરી એક વાર દીકરીઓ સલામત નથી તેઓ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો તમારી દીકરી સ્કૂલ જાય છે અને તે સ્કૂલ હતા સમયે યોગ્ય કાળજી નથી રાખતી તો હવે ચેતી જજો કારણકે અમદાવાદના શાહપુર વિસ્તારમાં ૧૫ વર્ષીય સગીરા સ્કૂલે જતી અને તે દરમિયાન સબીર હુસેન આશરે ૩૭ વર્ષીય આરોપી ઇકો ગાડીમાં તેનો પીછો કર્યો અને ત્યારબાદ સગીરાની છેડતી કરી. સગીરાના જણાવ્યા પ્રમાણે નરાધમ આરોપી સબીર છેલ્લા કેટલાક દિવસોથી તેનો પીછો કરતો હતો. જેને લઈ સગીરાએ સ્કૂલમાં સમગ્ર બાબત સ્કૂલ પ્રશાસનને જણાવી અને તુરંત સગીરાની માતા-પિતાને હકીકત જણાવામાં આવી હતી. જેને લઈ તેઓએ શાહપુર પોલીસનો સંપર્ક કર્યો અને આરોપી સબીર હુસેનને પોલીસે દબોચી જેલના સળિયા ગળતો કરી દીધો છે.Conclusion:જો.કે હાલ શાહપુર પોલીસ આરોપી સબીરની સઘન રીતે પૂછપરછ કરી રહી છે. આરોપી કેટલા સમયથી પીછો કરી રહ્યો છે? શા માટે પીછો કરતો હતો? સાથે તેના ઈરાદા શુ રહેલા? તેવી તમામ બાબતોને ધ્યાનમાં રાખી તેની પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ સગીરાની સમયસૂચકતાના લીધે જ આજે આરોપ સબીર જેલના હવાલે થયો છે. ત્યારે તમારી દીકરી જો સ્કૂલે જાય છે અને આગળ પાછળ કોણ આવે છે અને તેનો કોઈ પીછો કરે છે કે નહીં? સાથે જ કરે છે તો તુરંત પોલીસનો સંપર્ક કરે. જેથી નરાધમ આરોપીઓને કડકમાં કડક સજા થઈ શકે.

બાઈટ - એસ.કે.ત્રિવેદી, ACP, શાહપુર પોલીસ સ્ટેશન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.