ETV Bharat / city

Visually Impaired ATM: દેશનું સૌપ્રથમ એક્સિબલ ટોકિંગ ATM પ્રજ્ઞાચક્ષુઓ માટે બન્યું આશિર્વાદરૂપ - UNION ATM Accessible Talking

પ્રજ્ઞાચક્ષુ લોકો માટે યુનિયન બેન્ક (Visually Impaired ATM) દ્વારા દેશનું પ્રથમ એક્સિબલ ટોકિંગ ATM 10 વર્ષ (Visually Impaired ATM) પૂર્ણ થાય છે. તેવામાં વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે (Andhajan Mandal in Ahmedabad) પ્રજ્ઞાચક્ષુ લોકો એકઠા થયા હતા. આ પ્રસંગે યુનિયન બેન્ક જનરલ મેનેજર સહિતના બેન્કના અધિકારી હાજર રહી ATM અને પ્રજ્ઞાચક્ષુ લોકો વચ્ચેનું કાર્યનું નિરિક્ષણ કર્યું હતું.

Visually Impaired ATM : પ્રજ્ઞાચક્ષુ લોકો અને ATM વચ્ચે એક અદ્ભુત તાલમેલ

author img

By

Published : Jun 7, 2022, 11:57 AM IST

અમદાવાદ : પ્રજ્ઞાચક્ષુ લોકોને કોઈને (Visually Impaired ATM) કોઈ સહારાની જરૂર તો હોય જ છે. તે પોતાનું કામ કરવામાં પણ અન્યના સહારાની જરૂરિયાત ઉભી થાય છે, ત્યારે આવા લોકોને વ્હારે યુનિયન બેન્ક આવી હતી. જેને દેશનું પ્રથમ એક્સિબલ ટોકિંગ ATMની (Andhajan Mandal in Ahmedabad) નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને આજ 10 વર્ષ પૂર્ણ થતાં વસ્ત્રાપુર ખાતે પ્રજ્ઞાચક્ષુ (Easy Talking ATM) લોકો એકઠા થયા હતા. જ્યાં યુનિયન બેન્ક જનરલ મેનેજર સહિતના બેંકના અધિકારી હાજર રહીને ATM પ્રજ્ઞાચક્ષુ લોકો માટે કેવી રીતે કામ કરે છે તે નિરીક્ષણ કર્યું હતું.

પ્રજ્ઞાચક્ષુ લોકો અને ATM વચ્ચે જૂઓ તાલમેલ

આ પણ વાંચો : બુલડોઝરે ATMમાં ઘુસીને ખાતર પાડ્યું, વિડિયો થયો વાયરલ

"દેશના દરેક ATM આવા હોવા જોઈએ" - એક્ઝિક્યુટિવ સેક્રેટિવ ભૂષણ પૂનાનીએ જણાવ્યું હતું કે, અંધજન મંડળ ખાતે ઉભા કરવામાં આવેલા યુનિયન બેંક દેશનું પ્રથમ એક્સિબલ ટોકિંગ ATMના 10 વર્ષ પૂર્ણ થયા છે. હાલના સમય દેશના યુનિયન બેન્કનું લગભગ (UNION ATM Accessible Talking) એક્સિબલ ટોકિંગ ATM છે. દેશની દરેક બેંકમાં આવા ATM હોવા જોઈએ. જેથી દિવ્યાંગ લોકો પોતાની જાતે પોતાનો વ્યવહાર કરી શકે.

આ પણ વાંચો : ATM Service Charges 2022: આજથી ATM સેવાઓ થઈ મોંઘી, જૂનાગઢના ખાતેદારોએ આપી આંદોલનની ચીમકી

ATM સ્ક્રીન હાઇડ કરી શકાય - અંધજન મંડળ ટેક્નોલોજી હેડ રણછોડ સોનીએ જણાવ્યું હતું કે, આ ATMની શરૂઆત 2012માં શરૂઆત કરવામાં આવી હતી. દેશનું પ્રથમ એક્સિબલ ટોકિંગ ATM છે. આ ATMમાં સ્કિન હાઇડ પણ કરી શકાય છે. જેથી અન્ય લોકો પોતાનું ટ્રાન્જેક્શન (Accessible Talking ATM Transactions) જોઈ શકતા નથી. આ ATMમાં ઈયરફોન લગાવવાથી (Union Bank Service) તરત જ એક્સિબલ મોડમાં કન્વર્ટ થઈ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.