ETV Bharat / city

Adaniની એએમજી મીડિયા નેટવર્ક NDTVમાં 29 ટકા હિસ્સો મેળવશે - NDTV open offer

મીડિયા સેકટરમાં મોટા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રુપની એએમજી મીડિયા નેટવર્ક એનડીટીવીમાં 29 ટકા હિસ્સો મેળવશે, જેના માટે કંપની ઓપન ઓફર કરશે. એનડીટીવી 3 રાષ્ટ્રીય ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ ધરાવે છે. જેને હસ્તગત કરતાં અદાણીએ તેને મહત્ત્વનું સીમાચિહ્ન ગણાવ્યું છે. AMG Media Networks, NDTV, launch Open Offer

Adaniની એએમજી મીડિયા નેટવર્ક NDTVમાં 29 ટકા હિસ્સો મેળવશે

author img

By

Published : Aug 23, 2022, 7:40 PM IST

Updated : Aug 23, 2022, 8:26 PM IST

અમદાવાદ એએમજી મીડિયા નેટવર્કસ AMG Media Networks, લિ.ની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કોમર્શિઅલે એનડીટીવી NDTV, ની પ્રમોટર ગ્રુપ કંપની આરઆરપીઆર હોલ્ડિંગ 99.5 ઇક્વિટી શેર હસ્તગત કરવાના અધિકારોનો ઉપયોગ કર્યો છે. તે સેબીના ટેકઓવર Adani takeover, નિયમનોના સંદર્ભમાં એનડીટીવીમાં 26 ટકા સુધીનો હિસ્સો Adani to acquire additional 26 PC stake in NDTV, હસ્તગત કરવા સંબંધી ઓપન ઓફર launch Open Offer, માટેનો રસ્તો ખુલ્લો કરશે.

એએમજી એનડીટીવી હસ્તગત કરશે એએમજી મીડિયા નેટવર્કસ AMG Media Networks, ની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કોમર્શિઅલ પ્રા.લિ. આરઆરપીઆર હોલ્ડિંગ પ્રા.લિ.(RRPR) ના વોરંટ ધરાવે છે જેથી તે RRPRમાં 99.99 ટકા હિસ્સો રૂપાંતરિત કરવા માટે હકદાર છે. વિશ્વપ્રધાન કોમર્સિઅલ પ્રા.લિ.(VCPL) એ આરઆરપીઆરમાં 99.05 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે વોરંટનો ઉપયોગ કર્યો છે. આ હસ્તાંતરણના પરિણામે VCPL RRPR પર અંકૂશ મેળવશે.

ખુલ્લી ઓફર તરતી મૂકાશે એનડીટીવીની પ્રમોટર ગ્રૂપ કંપની આરઆરપીઆર છે અને એનડીટીવી NDTV, માં 29.18 હિસ્સો ધરાવે છે. વીસીપીએલ એએમજી મીડિયા નેટવર્ક AMG Media Networks, અને અદાણી એન્ટરપ્રાઇઝીસ સમૂહમાં કામ કરતી કંપની સાથે એનડીટીવીમાં 26 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે સેબીના શેર અને ટેકઓવર માટેના સબસ્ટેન્શિઅલ એક્વીઝીશન 2011ના નિયમનોની જરુરિયાતની આપૂર્તિ સાથે ખુલ્લી ઓફર launch Open Offer, તરતી મૂકશે.

આ પણ વાંચો Boris Johnson Gujarat Visit :અદાણી અને બોરિસ જોહ્નસન વચ્ચે યોજાઈ બેઠક, જાણો કયા કયા ક્ષેત્રે રોકાણ મુદ્દે કરાઇ ચર્ચા

એનડીટીવી નફો કરતું મીડિયા હાઉસ વિશ્વસનીય સમાચારો પ્રસારિત કરવા માટેનો પાયો નાખનાર એનડીટીવી NDTV, ત્રણ દાયકાથી વધુ સમયથી સમાચાર જગતમાં એક અગ્રણી મીડિયા હાઉસ તરીકે પ્રસ્થાપિત થયું છે. કંપની ત્રણ રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલનું સંચાલન કરે છે. તે મજબૂત ઑનલાઇન વર્ચસ્વ પણ ધરાવે છે અને વિવિધ પ્લેટફોર્મ પર 35 મિલિયનથી વધુ ફલોઅર્સ સાથે સોશિયલ મીડિયા પર સૌથી વધુ અનુસરવામાં આવતા સમાચાર હેન્ડલ્સ પૈકીનુ એક મીડિયા હાઉસ છે. નાણાકીય વર્ષ2 022માં NDTV એ 123 કરોડના EBITDA સાથે રુ. 421 કરોડની આવક અને નગણ્ય કરજ સાથે 85 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

આ પણ વાંચો 5G spectrum : અદાણીનો ઔદ્યોગિક 5G સ્પેસમાં પ્રવેશ, શું થશે અસર જૂઓ

અદાણીએ ગણાવ્યું મહત્વનું સીમાચિહ્ન એએમજી મીડિયા નેટવર્કસ AMG Media Networks, લિ.ના મુખ્ય કારોબારી અધિકારીસંજય પુગલિઆએ જણાવ્યું હતું કે સમાચારના સમગ્ર પ્લેટફોર્મ ઉપર આધુનિક સમયના માધ્યમનું લક્ષ્ય હાંસલ કરવાની કેડી કંડારવા તરફની કંપનીની સફરનો માર્ગ ખુલ્લો કરતું આ હસ્તાંતરણ એક મહત્વનું સીમાચિહ્ન છે. ભારતીય નાગરિકો, ગ્રાહકો અને ભારતમાં રુચિ ધરાવતા લોકોને માહિતી અને જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો એએમએનએલનો પ્રયાસ છે. સમાચારોમાં તેના અગ્રણી સ્થાન અને પેેઢીઓ તેમજ ભૌગોલિક ક્ષેત્રોમાં તેની મજબૂત અને વૈવિધ્યસભર પહોંચ સાથે અમારા વિઝનને પહોંચાડવા માટે એનડીટીવી NDTV, સૌથી યોગ્ય પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે. અમે સમાચારો પૂરા પાડવામાં એનડીટીવીના નેતૃત્વને મજબૂત કરવા આતુર છીએ.

Last Updated : Aug 23, 2022, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.