ETV Bharat / city

AMC Standing Committee : કોર્પોરેશનના જીમ જતાં પહેલાં ધ્યાન રાખજો આ વાત

અમદાવાદના મેમ્કોમાં સ્થિત વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં (Veer Savarkar Sports Complex) 21 જેટલી વિવિધ એક્ટિવિટી- રમતોમાં એએમસી સ્ટેન્ડીંગ કમિટી (AMC Standing Committee ) દ્વારા ભાવવધારો કરવામાં આવ્યો છે. સાથે અન્ય પાર્ટી પ્લોટ પણ ભાવ વધારો (Increase party plot and gym fees) કરવામાં આવ્યો છે.

AMC Standing Committee : કોર્પોરેશનના જીમ જતાં પહેલાં ધ્યાન રાખજો આ વાત
AMC Standing Committee : કોર્પોરેશનના જીમ જતાં પહેલાં ધ્યાન રાખજો આ વાત
author img

By

Published : Jun 16, 2022, 3:09 PM IST

અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Standing Committee ) સંચાલિત વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં (Veer Savarkar Sports Complex)વિવિધ એક્ટિવિટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 21 જેટલી વિવિધ એક્ટિવિટી- રમતોમાં ભાવ વધારા વધારો કરવામાં આવ્યો છે. સાથે અન્ય પાર્ટી પ્લોટ પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડીગ કમિટીમાં(Ahmedabad Corporation Standing Committee) કોર્પોરેશન હસ્તક પાર્ટી પ્લોટ અને જીમના ભાવમાં વધારો (Increase party plot and gym fees) કરવામાં આવ્યો છે. સાથે સાથે ચોમાસામાં ખુલ્લા વાયરના બોક્ષ પણ બંધ કરવાના તાત્કાલિક બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી.

અમદાવાદ કોર્પોરેશનની વિવિધ સુવિધાઓની ફીમાં વધારા વિશે જાણકારી આપવામાં આવી

આ પણ વાંચોઃ AMC Pre Monsoon Operation : શહેરના કેટલાક વિસ્તારો CCTVથી સજ્જ...!

પાર્ટી પ્લોટના ભાવમાં પણ વધારો -કોર્પોરેશનના (AMC Standing Committee ) નવા ભાવ વધારા મુજબ સભ્ય ફોર્મ અત્યારે 25 રૂપિયા છે. જેમાં પણ વધારો કરીને 30 રૂપિયા નક્કી કરવા આવી છે. પાર્ટીપ્લોટનું ભાડું 20,000 રૂપિયા અને 10000 રૂપિયા ડીપોઝીટ હતી. તેમાં વધારો કરીને 35000 રૂપિયા ભાડું અને રૂ. 10,000 ડિપોઝિટ કરવામાં આવી છે. સભ્ય ફીમાં વિદ્યાર્થીઓને 50 ટકા કન્સેશન આપવામાં આવે છે. જેમાં ઘટાડો કરી હવે 30 ટકા જ આપવામાં આવશે. સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ગેસ્ટ પાસનો 25 રૂપિયા ભાવ હતો. તેમાં વધારો ડબલ કરીને 50 રૂપિયા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ચોમાસામાં લોકોને મુશ્કેલીના નિવારણ માટે AMC દ્વારા 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા

જીમમાં ડબલ ભાવ વધારો ઝીંક્યો -કોર્પોરેશન (AMC Standing Committee ) દ્વારા મ્યુનિસિપલના જીમમાં એક મહિનાની ફી 300 રૃપિયા હતી. તેમાં વધારા સાથે 600 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ત્રણ મહિનાની ફી 450 રૂપિયા હતી તેની જગ્યાએ સીધી 1800 રૂપિયા, 6-મહિનાની ફી 900ની જગ્યાએ સીધી 3600 તેમજ વાર્ષિક ફી 1500ની જગ્યાએ સીધી 6000 ફી કરી કરવામાં આવી છે.

કોર્પોરેશન જગ્યા પર કચરો ઠાલવતા લોકો સામે કાર્યવાહી થશે -અમદાવાદ શહેરમાં કોર્પોરેશન લગભગ 4500 જેટલા પ્લોટ આવેલા છે.જેમાં સ્થાનિક લોકો દ્વારા કચરો નાખી દેવામાં આવતો હોવાથી કોર્પોરેશન આવા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે. જે લોકો હવે આ જગ્યા પર કચરો ઠાલવશે તો તેમના વાહન જપ્ત કરવાની સાથે તેમની સામે કાયદેસરની કાર્યવાહી (AMC Standing Committee ) કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.