અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેક્ટર દ્વારા ટ્યુશન કલાસીસ પર સર્ચ કરીને નોટિસ આપવામાં આવી રહી છે. તો સાથે જ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તમામ ટ્યુશન ક્લાસીસ આગામી 23 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસ દ્વારા તમામ ટ્યુશન ક્લાસીસ પર ચેકીંગ હાથ ધરવામાં આવશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, 23 જુલાઈ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ
અમદાવાદઃ સુરત દુર્ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસીસ પર તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે પોલીસ દ્વારા શહેરના તમામ ટ્યુશન ક્લાસીસની બહાર નોટિસ તરીકે લગાવવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેક્ટર દ્વારા ટ્યુશન કલાસીસ પર સર્ચ કરીને નોટિસ આપવામાં આવી રહી છે. તો સાથે જ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તમામ ટ્યુશન ક્લાસીસ આગામી 23 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસ દ્વારા તમામ ટ્યુશન ક્લાસીસ પર ચેકીંગ હાથ ધરવામાં આવશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ
પોલીસ દ્વારા જાહેરનામા અંગેની નોટિસ તમામ કલાસીસ બહાર લગાવવામાં આવી...
સુરતમાં બનેલી દુર્ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર ચાલતા ટ્યુશન કલાસીસ પર તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે પોલીસ દ્વારા શહેરના તમામ ટ્યુશન ક્લાસિસની બહાર નોટિસ તરીકે લગાવવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર દ્વારા ટ્યુશન કલાસીસ પર સર્ચ કરીને નોટિસ આપવામાં આવી રહી છે.તો સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તમામ ટ્યુશન કલાસીસ આગામી 23 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ દરમિયાન પોલીસ દ્વારા તમામ ટ્યુશન કલાસીસ પર ચેકીંગ હાથ ધરવામાં આવશે.જાહેરનામનો ઉલ્લંઘન કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બાઈટ- સિસિરાજ પરમાર (એએસઆઇ- નવરંગપુરા પોલીસ સ્ટેશન)
3.7 નો મેઇલ ચેક કરવો
Conclusion: