ETV Bharat / city

Ahmedabad Year Ender 2021: ફક્ત એક ક્લિકમાં જાણો શહેરમાં કયા કયા પ્રકારના ગુનાઓ નોધાયા...

author img

By

Published : Dec 29, 2021, 5:51 PM IST

2021નું વર્ષ અમદાવાદ શહેર માટે ખુબજ ઉતાર ચઢાવ વાળું રહ્યું છે. આ વર્ષે અમદાવાદમાં અનેક પ્રકારનાં ગુનાઓ નોંધાયા છે, જેના પર એક નજર નાખીએ.

Ahmedabad Year Ender 2021
Ahmedabad Year Ender 2021

1) અમદાવાદ ATSએ વધુ 50 હથિયારો સાથે 10 આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ ATSની ટીમે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ત્યારે મંગળવારના રોજ 50 હથિયારો સાથે 10 આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા છે. Click Hear

2) Gujarat-Pakistan Drugs Racket: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનો પુત્ર સહીત 6 પાકિસ્તાની આઈકાર્ડ મળ્યા

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે કચ્છમાં જખૌ નજીક મધદરિયેથી 375 કરોડની કિંમતનાં 77 કિલો હેરોઈન (Gujarat-Pakistan Drugs Racket) 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી.. જે કેસમાં તમામ આરોપીઓના 10 દિવસનાં રિમાન્ડ મેળવી તપાસ કરતા મોટો ખુલાસો સામે આવ્યો છે. આ ગુનાનો મુખ્ય સુત્રધાર હાજી હસન અગાઉ નાર્કોટીક્સનાં ગુનામાં 5 વર્ષ દુબઈની જેલમાં પણ રહી ચુકેલો હોવાનું ખુલ્યુ છે.. આરોપીઓ પાસેથી ATSએ પાકિસ્તાની ઓળખ કાર્ડ પણ કબ્જે કર્યા છે, ત્યારે આરોપીઓ અગાઉ કેટલી વાર ગુજરાત આવ્યા છે અને કેટલુ ડ્રગ્સ ભારતમાં ધુસાડવામાં સફળ રહ્યાં છે તે અંગે વધુ ATSએ તપાસ હાથ ધરી છે. Click Hear

3) અમદાવાદ શહેરમાં વધુ એક સિનિયર સિટીઝનની હત્યા, ગળું કાપેલી હાલતમાં મળી આવ્યો વૃદ્ધનો મૃતદેહ

અમદાવાદ (Ahmedabad)માં વધુ એક વૃદ્ધની હત્યાથી ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે ઘાટલોડિયા (Ghatlodia) વિસ્તારમાં રહેતા વૃદ્ધને ફોન આવતા તેઓ પોતાના જૂના ઘરે ગયા હતા, જ્યાં તેમની હત્યા (Murder) કરી દેવામાં આવી હતી. હત્યા બાદ મૃતકની સોનાની ચેઇન (Gold Chain), મોબાઇલ (Mobile) અને બાઇક (Bike) ગુમ છે. ત્યારે આ હત્યા લૂંટના ઇરાદે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ (Police) આ ઘટનાને લઇને તપાસ કરી રહી છે. Click Hear

4) Vadodara PI wife case – ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સંયુક્તપણે તપાસમાં જોડાશે

કરજણથી 6 જૂનના રોજ જિલ્લા SOGના PI અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલ ગુમ થયા હતા. આ કેસમાં રોજબરોજ નવા વળાંકો આવી રહ્યા છે. PIના નિકટના ગણાતા કરજણના કોંગી નેતા કિરીટસિંહ જાડેજા તેમજ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા સ્વીટી પટેલના પૂર્વ પતિ હેતષ પંડ્યાની ઓનલાઈન માધ્યમથી પૂછપરછ હાથ ધરી હતી. જ્યારબાદ વડોદરા મુલાકાતે આવેલા ગૃહ રાજ્યપ્રધાને પોલીસ કમિશનર સાથે બેઠક યોજીને આ મામલે તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ કરવાની બાંહેધરી આપી હતી અને આ કેસની તપાસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરશે, તેવી જાહેરાત કરી હતી. Click Hear

5) ગુજરાત ATSની સફળતા, દાઉદના સાથી શરીફનો સાગરીત બાબુ સોલંકી ઝડપાયો

ગુજરાત ATSને છેલ્લા 2 દિવસમાં બીજી મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ દાઉદ ઇબ્રાહિમ સાથે કામ કરનાર શરીફ ખાનના સાગરીત બાબુ સોલંકીને ઝડપી પાડ્યો છે. Click Hear

આ પણ વાંચો : Junagadh Year Ender 2021: જૂનાગઢ માટે 2021નું વર્ષ કભી ખુશી કભી ગમના માહોલ સમાન રહ્યું

આ પણ વાંચો : Year Ender 2021 : દેશભરતમાં બનેલી વર્ષ 2021 આ મોટી ઘટનાઓ યાદ રહેશે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.