અમદાવાદઃ શહેરમાં જમાલપુર ખાતે નિર્મોહી અખાડાના પ્રમુખ સહિત અનેક સંતો ભેગા થયાં હતાં. આ સંતો દ્વારા મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે સરકાર પગલાં લે તેવી માગ કરવામાં આવી હતી અને પબુભા માણેકની ધરપકડ કરવાની માગણી કરવામાં આવી હતી.
અમદાવાદઃ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો સંતોએ વિરોધ કર્યો - મોરારિબાપુ
જાણીતા કથાકાર મોરારી બાપૂ પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કર્યો હતો જે મામલે વિવાદ સર્જાયો હતો જોકે મોરારિબાપુએ કોઈ વિરોધ કર્યો નહતો પરંતુ અમદાવાદમાં સંતો દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
![અમદાવાદઃ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો સંતોએ વિરોધ કર્યો અમદાવાદઃ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો સંતોએ વિરોધ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7695770-thumbnail-3x2-sant-virodh-7204015.jpg?imwidth=3840)
અમદાવાદઃ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો સંતોએ વિરોધ કર્યો