ETV Bharat / city

આઝાદી કા અમૃત મહોત્સવની ક્ષણોમાં ગુજરાતના ગૌરવવંતા ક્રિકેટર હાર્દિક પંડ્યાની સિદ્ધિઓની શાન - સ્વતંત્રતા દિવસ 2022

ભારત દેશ આઝાદીના 75માં વર્ષની (Achievements75) ઉજવણી કરી રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka amrut mahotsav) ઉજવતા હોઈએ ત્યારે સ્પોર્ટ્સમાં ભારત દેશ વતી ક્રિકેટ રમતા અને ખૂબ જ નાની વયે દેશને સિદ્ધિ (Indian Independence Day ) અપાવનાર ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાને (Gujarati cricketer Hardik Pandya) યાદ કરવા પડે.

આઝાદી કા અમૃત મહોત્સવની ક્ષણોમાં ગુજરાતના ગૌરવવંતા ક્રિકેટર હાર્દિક પંડ્યાની સિદ્ધિઓની શાન

author img

By

Published : Aug 11, 2022, 6:01 AM IST

Updated : Aug 11, 2022, 1:59 PM IST

અમદાવાદ હાર્દિક પંડયા ભારત (Achievements75) વતી ક્રિકેટ રમી રહ્યા છે. પણ હાર્દિક પંડયા (Hardik Pandya ) ગુજરાતના વડોદરાના વતની છે. જેથી ગુજરાતે તો બમણું ગૌરવ (Indian Independence Day) લેવા જેવું છે. બેટિંગ અને બોલીંગમાં ઑલરાઉન્ડ પર્ફોમન્સ આપનાર હાર્દિક પંડ્યા 11 ટેસ્ટ, 66 વન ડે, 67 ટી-20, 107 આઈપીએલની મેચ રમ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવના (Azadi ka amrut mahotsav) સમયમાં રમતજગતના આ લાડીલા (Gujarati cricketer Hardik Pandya) ખેલાડીની સિદ્ધિઓને વધાવીએ.

આઈપીએલ પછી સિતારો ચમક્યો હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓકટોબર, 1993માં ગુજરાતના સુરત પાસે આવેલ ચોર્યાશી તાલુકામાં (Gujarati cricketer Hardik Pandya) થયો છે. તેમનો પરિવાર હાલ વડોદરામાં રહે છે. સ્થાનિક લેવલે ક્રિકેટ રમતા રમતા તે આઈપીએલ ફ્રેન્ચાઈઝી દ્વારા પસંદ કરાયો હતો, ત્યારે તે પ્રસિદ્ધી પામ્યો અને ત્યાર પછી દેશ અને દુનિયાના મોટા મંચ પર પર્ફોમ કરીને વધુ પ્રસિદ્ધિ પામ્યો હતો.

કપિલદેવ પછી ભારતને ઓલરાઉન્ડર મળ્યો આઈપીએલમાં મુંબઈની ફ્રેન્ચાઈઝીની બીજી ટાઈટલની મેચ જીતવમાં તેણે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. તે બે મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો. આઈપીએલમાં દર્શકોએ જોયું હતું કે તેની બોલીંગ આક્રમતા, ધારદાર બેટિંગ અને ચુસ્ત ફિલ્ડીંગ. ટીમને લાગ્યું કે કપિલ દેવ પછી ભારતને હાર્દિક પંડ્યા (Gujarati cricketer Hardik Pandya) એક ઓલરાઉન્ડર મળ્યો છે.

હાર્દિક પંડ્યાની સફળતાની હાઈલાઈટ્સ
હાર્દિક પંડ્યાની સફળતાની હાઈલાઈટ્સ

હાર્દિક પંડ્યાની બેટિંગ કેરિયર હાર્દિક પંડ્યાએ 11 ટેસ્ટ રમીને કુલ 532 રન બનાવ્યા છે, જેમાં 108 રનનો હાઈએસ્ટ સ્કોર છે. 66 વન ડે રમીને કુલ 1386 રન બનાવ્યા છે, જેમાં 92 રનનો હાઈએસ્ટ સ્કોર છે. તેવી જ રીતે 67 ટી-20 રમીને કુલ 834 રન કર્યા છે, જેમાં 51 રનનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો છે. આઈપીએલમાં 107 મેચ રમીને કુલ 1963 રન બનાવ્યા છે, જેમાં 91 રનનો હાઈએસ્ટ સ્કોર કર્યો છે.

બોલીંગ કેરિયર હાર્દિક પંડ્યાએ 11 ટેસ્ટ રમીને 17 વિકેટ ઝડપી છે. 66 વન ડે રમીને 63 વિકટ લીધી છે. તેમજ ટી-20માં 67 મેચ રમીને કુલ 50 વિકેટ પોતાના ખાતામાં જમા કરી છે. આઈપીએલની 107 મેચ રમીને કુલ 50 વિકેટ ઝડપી (Gujarati cricketer Hardik Pandya) છે.

આ પણ વાંચો હાર્દિકભાઈ જોરદાર.... ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને ચટાડી ધૂળ

સિક્સરનો બાદશાહ હાર્દિક પંડ્યા મેદાનમાં રમવા આવે ત્યારે બધા સિક્સરની માંગણી કરતા હોય છે. હાર્દિકે 11 ટેસ્ટમાં 12 સિક્સ મારી છે. 66 ઓડીઆઈમાં 54 સિક્સ અને 67 ટી-20માં 46 સિક્સ ફટકારી છે. તેવી જ રીતે આઈપીએલની 107 મેચમાં તેણે 110 સિક્સ ફટકારી છે. અને દર્શકોને મનોરંજન(Gujarati cricketer Hardik Pandya) પુરુ પાડ્યું છે.

આ પણ વાંચો રોડ શૉ: સમર્થકોએ હૈયુ ખોલીને હાર્દિકને હરખ કર્યો, અન્ય ખેલાડીઓએ દર્શકો સાથે સેલ્ફિ ક્લિક કરી

બેસ્ટ બોલીંગનો રેકોર્ડ હાર્દિક પંડ્યાએ (Gujarati cricketer Hardik Pandya) ટેસ્ટમાં 28 રન આપીને 4 વિકટ ઝડપી હતી. તેવી જ રીતે ઓડીઆઈમાં માત્ર 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેમજ ટી-20માં 38 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેમજ હાર્દિકે ટેસ્ટમાં 7 કેચ કર્યા છે. ઓડીઆઈમાં 24 કેસ અને ટી-20માં 30 કેચ ઝડપ્યા છે.

દેશ અને દુનિયાના મોટા મંચ પર પર્ફોમ કરીને વધુ પ્રસિદ્ધિ પામ્યો

ક્રિકેટ રસિકો હાર્દિક પર આફરીન છે આમ વિદેશની ધરતી પર ભારતને જીત અપાવવા અને ભારત દેશનું નામ રોશન કરવામાં હાર્દિક પંડ્યાનો ફાળો અગ્રસ્થાને રહ્યો છે. ક્રિકેટ રસિકો તો ત્યાં સુધી કહેતા હતા કે ગ્રેટ કપિલ દેવ પછી ભારતને હાર્દિક પંડ્યાના (Gujarati cricketer Hardik Pandya) નામે આક્રમક ઓલરાઉન્ડર મળ્યો છે. તેની આક્રમતા અને સિક્સર જોઈને ભારતના ક્રિકેટ રસિકો આફીરન થઈ જાય છે. ટોપ ક્રિકેટની વાત હોય અને ભારતનો સ્વતંત્રતા દિવસ 2022 ઉજવાતો હોય ત્યારે ક્રિકેટપ્રેમીઓને આ ક્રિકેટરને યાદ કરવાની તક છે.

Last Updated : Aug 11, 2022, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.