અમદાવાદઃ પરીક્ષાર્થીઓ માટે ચલાવવામાં આવનારી ટ્રેનો વિશે અમદાવાદ રેલવે મંડળે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
1. પ્રથમ સુપર ફાસ્ટ ટ્રેન નંબર 09081 મુંબઈ સેન્ટ્રલથી શરૂ કરીને અમદાવાદ પહોંચશે. જે 5 સપ્ટેમ્બરે રાત્રે 09:35 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને સવારે 05:30 વાગે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન સુપરફાસ્ટ રહેશે. 6 તારીખે આ જ ટ્રેન નંબર 09082 સાથે રાત્રે 10:10 કલાકે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે 06:05 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચ્શે. આ ટ્રેનોમાં થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય કોચ રહેશે. ઉપરાંત આવતા અને જતા એમ બન્ને માર્ગો ઉપર વડોદરા, ભરૂચ, સુરત, પાલઘર, અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે.
UPSCની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓ માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે - યુપીએસસી પરીક્ષા
આવતીકાલે 6, સપ્ટેમ્બર રવિવારના રોજ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સમગ્ર દેશમાં નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમીની પરીક્ષાઓ યોજાવા જઇ રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધીનું આવાગમન સરળ રહે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.