ETV Bharat / city

2008 Ahmedabad Serial Bomb Blast Spot : અમદાવાદના કયા કયા વિસ્તારો બોમ્બ ધડાકાથી ધણધણ્યાં હતાં? યાદ જાગી - 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ચૂકાદો

2008ની 26મી જુલાઈની એ સાંજ ભૂલવી અમદાવાદીઓ માટે આસાન નથી. આ દિવસે શહેરના કયા કયા વિસ્તારો બોમ્બ ધડાકાથી ધણધણી ઉઠ્યાં (2008 Ahmedabad Serial Bomb Blast Spot ) હતાં તે શહેરીજનો યાદ કરી રહ્યાં છે.

2008 Ahmedabad Serial Bomb Blast Spots : અમદાવાદના કયા કયા વિસ્તારો બોમ્બ ધડાકાથી ધણધણ્યાં હતાં? યાદ જાગી

author img

By

Published : Feb 8, 2022, 6:21 PM IST

અમદાવાદ: 26,જુલાઈ 2008ની એ સાંજ અમદાવાદ શહેર આજે પણ ભૂલી શક્યું નથી, એ સાંજે 6:30 થી 8:10 સુધી થયેલા બોમ્બ વિસ્ફોટથી આખું શહેર (2008 Ahmedabad Serial Bomb Blast Spot ) ધણધણી ઉઠ્યું હતું. શહેરમાં એક બાદ એક એમ 20 સ્થળે 21 બ્લાસ્ટ થયા હતાં. જેમાં 56 લોકોનાં મોત થયાં હતાં અને 244થી વધુ શહેરીજનોને ઈજા પહોંચી હતી.

શહેરમાં એક બાદ એક એમ 20 સ્થળે 21 બ્લાસ્ટ થયા હતાં

આજે કોર્ટે આ કેસમાં 13 વર્ષ બાદ ચૂકાદો (2008 Ahmedabad Serial Bomb Blast Case Verdict) સંભળાવ્યો છે ત્યારે શહેરીજનોના ચિત્તમાં જે તે સમયની ભૂતાળવી યાદ ફરી જાગી છે. ખાસ કરીને શહેરના જે જે વિસ્તારોમાં (2008 Ahmedabad Serial Bomb Blast Spot ) બોમ્બ ધડાકા થયાં હતાં તે વિસ્તારના રહીશો આજે પણ (Ahmedabad Serial Bomb Blast 2008 ) આ ઘટનાને ભૂલ્યાં નથી.

આ પણ વાંચોઃ Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case : 28 નિર્દોષ છૂટ્યાં, 49 દોષિતો કોણ કોણ તે જાણો

અમદાવાદના આ વિસ્તારો બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યાં હતાં

હાટકેશ્વર

નરોડા

સિવિલ હોસ્પિટલ

LG હોસ્પિટલ

નારોલ સર્કલ

જવાહર ચોક

ગોવિંદ વાડી

ઇસનપુર

ખાડિયા

રાયપુર ચકલા

સરખેજ

સારંગપુર

ઠક્કરબાપાનગર અને

બાપુનગર

કોણ હતું મુખ્ય સૂત્રધાર?

ઈકબાલ, યાસીન, અને રિયાઝ ભટકલ બંધુઓ આતંકીઓના માસ્ટરમાઈન્ડ હતાં. યાસીન ભટકલ અત્યારે દિલ્હીની જેલમાં અન્ય કેસમાં બંધ છે. બ્લાસ્ટની જવાબદારી ઇન્ડીયન મુજાહિદીન હરકત- ઉલ- જીહાદ- અલ- ઈસ્લામી સંગઠને સ્વીકારી હતી.

ચાર્જશીટની ફેક્ટશીટ

6000 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા
51 લાખ પેજની 521 ચાર્જશીટ દાખલ કરી
9800 પેજની એક ચાર્જશીટ હતી
78 આરોપી સામે 14 વર્ષ પછી દલીલો પૂર્ણ થઈ
કોરોનામાં પણ ડે- ટુ-ડે કેસ ચલાવ્યો

કોણે કેસ ઉકેલ્યો?

આશિષ ભાટિયા, અભય ચુડાસમા, ગિરીશ સિંઘલ, હિમાંશુ શુક્લ, રાજેન્દ્ર અસારી, મયૂર ચાવડા, ઉષા રાડા, વી.આર.ટોળીયા આ અધિકારીની ટીમે 19 દિવસમાં કેસ ઉકેલ્યો હતો.

અધિકારીની ટીમે 19 દિવસમાં કેસ ઉકેલ્યો હતો

મુખ્ય વકીલ કોરોના થતાં વધુ એક સપ્તાહ ટળ્યો હતો ચૂકાદો

ઉલ્લેખનીય છે કે પહેલી ફેબ્રુઆરીએ આ કેસનો (2008 Ahmedabad Serial Bomb Blast Case Verdict ) ચુકાદો આવી જવાનો હતો. પરંતુ મુખ્ય વકીલ અમિત પટેલ કોરોના સંક્રમિત થયાં હતાં. આજે 8 ફેબ્રુઆરીએ આ કેસની આગળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, 49 દોષીઓને આવતીકાલે સંભાળવશે સજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.