ETV Bharat / business

Share Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત - World Stock Market

સપ્તાહના પહેલા દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત નબળી થઈ છે. આજે સેન્સેક્સ 352.75 પોઈન્ટ અને નિફ્ટી 114.30 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળ્યો હતો. Share Market India, Sensex, Nifty.

Share Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત

author img

By

Published : Aug 22, 2022, 10:14 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 352.75 પોઈન્ટ (0.59 ટકા) તૂટીને 59,293.40ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 114.30 પોઈન્ટ (0.64 ટકા)ના ઘટાડા સાથે 17,644.20ના સ્તર પર જોવા મળ્યો હતો.

આ પણ વાંચો અદાણી પાવર કરોડો રૂપિયામાં કરશે DB પાવર પોતાને હસ્તગત

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે ટીસીએસ (TCS), પેટીએમ (Paytm), વોકહાર્ડ (Wockhardt), બ્રૂક લેબ (Brook lab), કિર્લોસકર ઈલેક્ટ્રિક (Kirloskar Electric), પારસ ડિફેન્સ (Paras Defence), શિલ્પા મેડિકેર (Shilpa Medicare), એનસેક્ટિસાઈડ્સ ઇન્ડિયા (Nsecticides india).

આ પણ વાંચો જાણો દેવાની જાળમાંથી બહાર નિકળવાની શ્રેષ્ઠ રીત

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 43 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.43 ટકાના ઘટાડા સાથે 28,805.52ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.35 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.84 ટકાના ઘટાડા સાથે 15,279.01ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.23 ટકાના વધારા સાથે 19,819.33ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.73 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.53 ટકાના વધારા સાથે 3,275.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.