ETV Bharat / business

Stock Market India: માર્કેટમાં મંદી, સેન્સેક્સમાં 927 પોઈન્ટનો કડાકો - Stock Market India closed with down on Thursday

ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 927.74 પોઈન્ટ અને નિફ્ટી 272.40 પોઈન્ટ તૂટીને બંધ થયો હતો.

Stock Market India: માર્કેટમાં મંદી, સેન્સેક્સમાં 927 પોઈન્ટનો કડાકો

author img

By

Published : Feb 22, 2023, 4:17 PM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળવાના કારણે ભારતીય શેરબજારનો મૂડ બગડી ગયો છે. ત્યારે સતત ચોથા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 927.74 પોઈન્ટ (1.53 ટકા)ના ઘટાડા સાથે 59,744.98ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 272.40 પોઈન્ટ (1.53 ટકા)ના ઘટાડા સાથે 17,554.30ના સ્તર પર બંધ થયો હતો.

આ પણ વાંચોઃ Share Market : સેન્સેક્સમાં 450 આંકના ઘટાડો, સૌથી વધુ અદાણી એન્ટપ્રાઇઝીસને ફટકો

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ આઈટીસી 0.42 ટકા, બજાજ ઑટો 0.09 ટકા, ડિવાઈસ લેબ્સ 0.07 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ -10.58 ટકા, અદાણી પોર્ટ્સ -6.19 ટકા, ગ્રેસિમ -3.61 ટકા, બજાજ ફાઈનાન્સ -2.83 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ -2.80 ટકા.

આ પણ વાંચોઃ Vegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવમાં ઉછાળો

માર્કેટની આજની સ્થિતિઃ આજના વેપારમાં બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મેટલ, બેન્કિંગ, એનર્જી શેર્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તો રિયલ્ટી, ઑટો, આઈટી શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ મિડકેપ, સ્મોલ કેપ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.