ETV Bharat / business

Share Market India: છેલ્લા દિવસે રોકાણકારોની આવી દિવાળી

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,534.16 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 456.75 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.

Share Market India: છેલ્લા દિવસે રોકાણકારોની આવી દિવાળી
Share Market India: છેલ્લા દિવસે રોકાણકારોની આવી દિવાળી
author img

By

Published : May 20, 2022, 3:45 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,534.16 પોઈન્ટ (2.91 ટકા)ના ઉછાળા સાથે 54,326.39ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 456.75 પોઈન્ટ (2.89 ટકા)ના વધારા સાથે 16,266.15ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ
શેરબજારની આજની સ્થિતિ

નિષ્ણાતના મતે - ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે (Treadbulls Securities CMD Dinesh Thakkar) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચીને તેના ચાવીરૂપ ધિરાણ દરોમાં ઘટાડો કર્યા પછી બજારે તેના પાછલા દિવસના મોટાભાગના નુકસાનને સરભર કર્યું છે. જ્યારે FII વેચાણ ચાલુ રાખે તેવી શક્યતા છે. કારણ કે, ભારત અન્ય ઉભરતાં બજારોમાં અલગ છે અને રોકાણકારો હજી પણ સારા નફા પર બેઠા છે. અમે RBI જૂનમાં વધુ વ્યાજ દરમાં વધારો કરે તેવી અપેક્ષા રાખી શકીએ છીએ. બજારોને સ્થિર થવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે. તો આવતા અઠવાડિયે ચીન દ્વારા મુખ્ય ધિરાણ દરમાં ઘટાડો થવાના કારણે મેટલ્સ આઉટ પરફોર્મ કરી શકે છે. આ સિવાય હેલ્થકેર, ફાઇનાન્શિયલ અને FMCG સેક્ટર પણ સારા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો- Petrol Diesel Price in Gujarat: ટૂંક સમયમાં ડીઝલ પહોંચી શકે છે 100ને પાર

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - ડો રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 7.81 ટકા, રિલાયન્સ (Reliance) 5.90 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 5.10 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 5.00 ટકા, તાતા મોટર્સ (Tata Motors) 4.82 ટકા.

આ પણ વાંચો- Gold Silver Price in Gujarat: સોના-ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ, ભાવ જોઈને તમે પણ કહેશો 'એ હાલો...'

સૌથી વધુ ગગડેલા શેર્સ - શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -0.87 ટકા, યુપીએલ (UPL) -0.69 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.