ETV Bharat / business

સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો - Gold Silver Price Today

રાજ્યમાં આજે 13 ડિસેમ્બરના સોના અને ચાંદીના (Gold Silver Price in Gujarat) ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price on 13 december)

સોનું ચાંદીના ભાવમાં સામાન્ચ ઘટાડો
સોનું ચાંદીના ભાવમાં સામાન્ચ ઘટાડો
author img

By

Published : Dec 13, 2022, 9:57 AM IST

Updated : Dec 13, 2022, 1:41 PM IST

અમદાવાદ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂરી છે.

સોના ચાંદીના ભાવ
સોના ચાંદીના ભાવ

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરઆજનો ભાવગઈકાલનો ભાવતફાવત
અમદાવાદ53,61053,510- 100
સુરત53,51053,610+100
વડોદરા53,51053,610+100

ચાંદીના ભાવ પર નજર (પ્રતિકિલોનો ભાવ)

શહેરઆજનો ભાવગઈકાલનો ભાવતફાવત
અમદાવાદ72,80072,800 0
સુરત72,80072,500-300
વડોદરા72,80072,500-300

Last Updated : Dec 13, 2022, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.