મુંબઇ: કારોબારી સત્રના બીજા દિવસે માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યા હતા. જે કોરોના વાઇરસની મહામારી વચ્ચે સારા સમાચાર કહી શકાય.
સ્ટોક માર્કેટમાં સેન્સેક્સ 500 પોઇન્ટ્સના ઉછાળા સાથે 28,990.65 પર ખૂલ્યું હતું.
આ ઉપરાંત નિફ્ટી 248.25ના સુધારા સાથે 8,529.35 પર ખૂલ્યો હતો.