ETV Bharat / business

કસ્તુરીએ રોવડાવ્યા, 80 રૂપિયા કિલો વેંચાઇ રહી છે ડુંગળી

નવી દિલ્હી: ડુંગળીના ભાવ ફરી આસમાને પહોંચ્યા છે. દેશભરમાં ડુંગરીના ભાવ આસમાનને આંબી રહ્યા છે, ત્યારે દેશની રાજધાનીમાં ડુંગરી 80 રૂપિયે પ્રતિ કીલો વેંચાઇ રહી છે. દેરક નાના મોટા શહેરોમાં ડુંગરી બધાને રડાવી રહી છે. જે ડુંગરીનો ભાવ થોડા સમય પહેલા માત્ર 15 રૂપિયા પ્રતિ કિલો હતો તે જ ડુંગરી 70 થી 80 રૂપિયાના ભાવે બજારોમાં મળી રહી છે.

file photo
author img

By

Published : Nov 6, 2019, 11:53 AM IST

ડુંગળીનો ભાવ એક મહિનામાં બીજી વખત આસમાને પહોંચ્યો છે. બજારમાં ડુંગળીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. લોકોને વધતા ભાવનો સામનો કરવો પડી રહ્યો છે. સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવમાં પણ આ જ રીતે વધારો થયો હતો. ત્યારબાદ બાદ પ્રજાને રાહત આપવા વહીવટી તંત્રએ કાઉન્ટરો ખોલવા પડ્યા હતા. હવે નવેમ્બર મહિનામાં પરિસ્થિતિ પહેલા જેવી જ થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે.

હાલમાં દેશભરના રિટેલ બજારોમાં ડુંગળી રૂપિયા 70 થી 80 કિલોની વચ્ચે વેચાઇ રહી છે અને ટૂંક સમયમાં 100 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે.

Intro:Body:

નવી દિલ્હી: ડુંગળીના ભાવ ફરી આસમાને પહોંચ્યા છે, તેમા સત્તત વધારો થઇ રહ્યો છે.દેશભરમાં ડુંગરીના ભાવ આસમાનને આંબી રહ્યા છે,ત્યારે દેશની  રાજધાનીમાં ડુંગરી 80 રૂપિયે પ્રતિ કીલો વહેંચાઈ રહી છે.દેરક નાના મોટા શહેરોમાં ડુંગરી બધાને રડાવી રહી છે ,જે ડુંગરીનો ભાવ થોડા સમય પહેલાજ માત્ર 15 રૂપિયે પ્રતિ કિલો હતો તે જ ડુંગરી 70 થી 80 રૂપિયાના ભાવે બજારોમાં મળી રહી છે.

ડુંગળીનો ભાવ એક મહિનામાં બીજી વખત આસમાને પહોંચ્યો છે. બજારમાં ડુંગળીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. લોકોને વધતા ભાવનો સામનો કરવો પડી રહ્યો છે. સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવમાં પણ આ જ રીતે વધારો થયો હતો. ત્યારબાદ બાદ પ્રજાને રાહત આપવા વહીવટી તંત્રએ કાઉન્ટરો ખોલવા પડ્યા હતા. હવે નવેમ્બર મહિનામાં પરિસ્થિતિ પહેલા જેવી જ થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે.

 હાલમાં દેશભરના રિટેલ બજારોમાં ડુંગળી રૂપિયા 70 થી 80 કિલોની વચ્ચે વેચાઇ રહી છે અને ટૂંક સમયમાં 100 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.