NSEના 50 શેર પર આધારિત નિફ્ટી પણ 97.80 અંક એટલે કે 0.89 ટકા ઘટીને 10,948.30 પર બંધ રહ્યું હતું.
સેનસેક્સના ક્ષેત્રમાં યસ બેન્ક, SBI અને HDFCમાં દબાણ જોવા મળ્યું હતું, જ્યારે સન ફાર્મામાં 5 ટકાથી પણ વધુની તેજી જોવા મળી હતી.
અમેરિકા અને ચીન વચ્ચે વેપારની તંગદીલી અને વૈશ્વિક આર્થિક વિકાસ અંગેની ચિંતાઓ વચ્ચે મુખ્ય એશિયાઇ બજારો પર દબાણ જોવા મળ્યું હતું, જેની અસર વેપાર દરમિયાન ભારતીય બજાર પર પણ પડી હતી.
સેનસેક્સ
- ખુલ્યો- 37,381.80
- બંધ-37,068.93
નિફ્ટી
- ખુલ્યું- 10,996.05
- બંધ-10,948.30
ઘટનારા શેર
- યસ બેન્ક- 57.50(-3.36 ટકા)
- SBI- 275.50 (-3.30 ટકા)
- HDFC- 2,129.70 (-2.63 ટકા)
- કોટક બેન્ક- 1,450.90 (-2.21 ટકા)
- એક્સિસ બેન્ક- 663.20 (-2.21 ટકા)
વધનારા શેર
- સનફાર્મા- 434.00 (+5.06 ટકા)
- ઇન્ફ્રાટેલ- 257.40 (+3.46 ટકા)
- JSW સ્ટીલ- 212.00(+3.04 ટકા)
- વેદાંતા- 135.80 (+2.61 ટકા)
- કૉલ ઇન્ડિયા- 189.75(+2.54 ટકા)