ETV Bharat / business

40 વર્ષમાં પ્રથમ વખત ભરતીય અર્થવ્યવસ્થા ભારે મંદીમાં: રાહુલ ગાંધી - Congress leader Rahul Gandhi

રાહુલ ગાંધીએ વીડિયો ટ્વીટ કરીને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે, "જે આર્થિક સંકટ દેશ સહન કરી રહ્યું છે, તેનાથી સત્યની પુષ્ટિ થઇ જશે."

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી
author img

By

Published : Aug 31, 2020, 1:11 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એક વીડિયો શેર કર્યો હતો. જેમાં દેશની અર્થવ્યવસ્થાને લઇ રાહુલે કેન્દ્ર પર સવાલો ઉઠાવ્યાં હતાં.

રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે, "જે આર્થિક સંકટ દેશ સહન કરી રહ્યો છે, તેનાથી સત્યની પુષ્ટિ થઇ જશે. ભારતીય અર્થવ્યવસ્થા 40 વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં છે. અસત્યાગ્રહી" આનો દોષી ભગવાનને ઠરાવી રહ્યા છે. હકીકત જાણવા માટે મારો વીડિયો જુઓ. "

  • जो आर्थिक त्रासदी देश झेल रहा है उस दुर्भाग्यपूर्ण सच्चाई की आज पुष्टि हो जाएगी: भारतीय अर्थव्यवस्था 40 वर्षों में पहली बार भारी मंदी में है।

    ‘असत्याग्रही’ इसका दोष ईश्वर को दे रहे हैं।

    सच जानने के लिए मेरा वीडियो देखें। pic.twitter.com/sDNV6Fwqut

    — Rahul Gandhi (@RahulGandhi) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.