ચેન્નઈઃ પરીક્ષણ કરાયેલા 56 કર્મચારીઓમાંથી 18 કાંચીપુરમથી અને 22 પડોશી જિલ્લાઓ તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુથી આવ્યા હતાં, જેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યાર બાદ NOKIAએ પ્લાન્ટ બંધ કર્યો છે.
ચેન્નાઈ નજીક શ્રીપેરંબુદુર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) સ્થિત NOKIA પ્લાન્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. 40 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા કંપનીએ આ નિર્ણય લીધો છે.