ETV Bharat / business

માર્ચમાં GST કલેક્શન ઘટીને 97,597 કરોડ થયું - GST કલેક્શન ઘટ્યું

નાણાં મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કુલ 97,597 કરોડના GST સંગ્રહમાંથી, કેન્દ્રિય જીએસટી 19,183 કરોડ અને રાજ્યનો GST સંગ્રહ 25,601 કરોડ રૂપિયા રહ્યો છે.

gst
gst
author img

By

Published : Apr 1, 2020, 7:28 PM IST

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GSTનો સંગ્રહ માર્ચમાં ઘટીને 97,597 કરોડ રુપિયા થઇ ગયું છે. ફેબ્રુઆરીમાં GST કલેક્શન 1.05 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

નાણાં મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કુલ 97,597 કરોડના GST સંગ્રહમાંથી, કેન્દ્રિય જીએસટી 19,183 કરોડ અને રાજ્યનો GST સંગ્રહ 25,601 કરોડ રૂપિયા રહ્યો છે.

ઇન્ટિગ્રેટેડ GST સંગ્રહ 44,508 કરોડ રૂપિયા રહ્યો છે. જેમાંથી 18,056 કરોડ આયાત માંથી મેળવવામાં આવ્યા છે.

31 માર્ચ 2020 સુધી કુલ 76.5 લાખ જીએસટીઆર -3 બી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.