ETV Bharat / business

કૃષિ નિકાસમાં એપ્રિલ-જુલાઈમાં 14.39 ટકાનો ઘટાડો - કૃષિ નિકાસ 14.39 ટકા ઘટીને 5.45 અબજ ડૉલર

નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જુલાઈ ક્વાર્ટરમાં દેશનો કૃષિ નિકાસ 14.39 ટકા ઘટીને 5.45 અબજ ડૉલર (લગભગ 38,700 કરોડ રૂપિયા) થયો છે.

export
author img

By

Published : Sep 10, 2019, 1:45 PM IST

એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)ના આંકડા મુજબ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન બાસમતી અને નોન-બાસમતી ચોખાની નિકાસ 9.26 ટકા ઘટીને 1.56 અબજ ડૉલર થયો છે. નોન-બાસમતી ચોખાની નિકાસ 38.3 ટકા ઘટીને 69.5 કરોડ ડૉલર થયો છે.

જ્યારે અન્ય ઉત્પાદનોના નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગુવાર ગમ, મગફળી, ભેંસનું માંસ, બકરીનું માંસ, મરઘાં અને ડેરી ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફળો અને શાકભાજી, ફૂલો અને બીજનો સમાવેશ થાય છે.

Intro:Body:

કૃષિ નિકાસમાં એપ્રિલ-જુલાઈમાં 14.39 ટકાનો ઘટાડો 

નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જુલાઈ ક્વાર્ટરમાં દેશની કૃષિ નિકાસ 14.39 ટકા ઘટીને 5.45 અબજ ડૉલર (લગભગ 38,700 કરોડ રૂપિયા) થઈ છે.

એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના આંકડા મુજબ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન બાસમતી અને નોન-બાસમતી ચોખાની નિકાસ 9.26 ટકા ઘટીને 1.56 અબજ ડૉલર થઈ છે. નોન-બાસમતી ચોખાની નિકાસ 38.3 ટકા ઘટીને 69.5 કરોડ ડૉલર થઈ છે.

જ્યારે અન્ય ઉત્પાદનોના નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ગુવાર ગમ, મગફળી, ભેંસનું માંસ, બકરીનું માંસ, મરઘાં અને ડેરી ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફળો અને શાકભાજી, ફૂલો અને બીજનો સમાવેશ થાય છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.