નવી દિલ્હી: વિસ્તારા પોતાના બોઇંગ 787-9 ડ્રીમલાઇનર વિમાનોમાં વાઇ-ફાઇ સેવાઓને શુક્રવારે રજૂ કરશે, જેનો ઉપયોગ વર્તમાનમાં દિલ્હી-લંડનની ઉડાનો માટે કરવામાં આવશે. એરલાઇન્સે ગુરુવારે આ માહિતી આપી હતી.
વિસ્તારા એવી પહેલી ભારતની કંપની છે જે ફ્લાઇટમાં વાઇ-ફાઇ સેવાઓ રજૂ કરશે.
એરલાઇન્સે કહ્યું કે નિયત સમયે આ અંગેના ટેરિફ અને યોજનાઓની જાહેરાત કશે