ETV Bharat / business

સ્પાઇસ જેટ ઑક્ટોબરથી 46 નવા રુટ પર શરુ કરશે ઉડાન

નવી દિલ્હી: સ્થાનિક એરલાઇન કંપની સ્પાઈસ જેટ ટૂંક સમયમાં 46 નવી સ્થાનિક ફ્લાઇટ્સ શરૂ કરવા જઈ રહી છે. એરલાઇન્સના જણાવ્યા અનુસાર નવી ફ્લાઇટ્સ 27 ઓક્ટોબરથી અનેક તબક્કાઓમાં શરૂ થશે.

author img

By

Published : Sep 30, 2019, 11:01 AM IST

jkk

એરલાઇન્સે જણાવ્યું હતું કે નવી ફ્લાઇટ્સ રાજકોટ, ઓરંગાબાદ, જોધપુર, વારાણસી, શિરડી, વિજયવાડા અને વિશાખાપટ્ટનમ જેવા શહેરોમાં શરૂ થશે.

એક શહેરથી બીજા શહેરની મુસાફરી સરળ બનાવવા માટે સ્પાઈસ જેટ દ્વારા સ્થાનિક મુસાફરો માટે નોન સ્ટોપ સેવાઓ શરૂ કરી છે.

આ ઉપરાંત એરલાઇન્સે ચેન્નાઇ -દુર્ગાપુર પણ ફ્લાઇટની શરુઆત કરી છે.

સ્પાઇસજેટના અધ્યક્ષે અજય સિંહાએ જણાવ્યું હતું કે, "સસ્તી હવાઈ મુસાફરીના વિકલ્પો સાથે અમે અલગ અલગ શહેરોને જોડતી ફ્લાઇટ્સની સેવા શરુ કરી છે.

Intro:Body:

अक्टूबर से 46 नए रूट पर स्पाइसजेट शुरू करेगा घरेलू उड़ान

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.