ETV Bharat / business

ભારતમાં પ્યૉર ડિસ્પ્લે સાથે Nokia 7.2 ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન લૉન્ચ - Nokia smartphone features triple rear cameras

નવી દિલ્હી: ભારતમાં એચએમડી ગ્લોબલે ગુરુવારે Nokia 7.2 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. કંપનીનો આ પહેલો સ્માર્ટફોન છે, જેમાં ટ્રિપલ કેમેરા અને પ્યૉર ડિસ્પ્લે હોય. આ ડિવાઇસ 4 GB રેમ / 64 GB સ્ટોરેજ સાથે 18,599 રૂપિયાની કિંમતમાં આવે છે. ઉપરાંત, તેનું ટોપ મોડેલ 6 GB રેમ / 64 GB સ્ટોરેજ સાથે 19,599 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે.

phone
author img

By

Published : Sep 20, 2019, 12:42 PM IST

Nokia 7.2 ના ફિચર્સ

Android વર્ઝન

  • Android 9 Pie અને જલ્દી જ મળશે Android 10 અપડેટ
  • 3 વર્ષ સુધી નિયમિત સિક્યુરીટી અપડેટ
  • 3 મહિના સુધી ગૂગલ વનની મેમ્બરશિપ

ડિસ્પ્લે

  • 6.3 ઇંચ HD ડિસ્પ્લે
  • HDR 10 સપોર્ટ
  • ગોરિલા ગ્લાસ 3 નું પ્રોટેક્શન

કેમેરા

  • F/1.79 અપર્ચરનો 48 મેગાપિક્સેલનો પ્રાયમરી કેમેરા
  • 5 મેગાપિક્સેલનું ડેપ્થ સેન્સર
  • 8 મેગાપિક્સેલનું વાઇડ-એન્ગલ શૂટર
  • F/2.0 અપર્ચરનો 48 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા

સ્ટોરેજ

  • 64 GB, 512 GB SD કાર્ડ સપોર્ટ
  • 4 GB અને 6GB રેમ

આ ફૉન 23 સપ્ટેમ્બરથી નોકિયા.કોમ , ફ્લિપકાર્ટ અને મુખ્ય રિટેલ આઉટલેટ્સ પરથી ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Intro:Body:

ભારતમાં પ્યૉર ડિસ્પ્લે સાથે Nokia 7.2 ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન લૉન્ચ

નવી દિલ્હી: ભારતમાં એચએમડી ગ્લોબલે ગુરુવારે Nokia 7.2 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. કંપનીનો આ પહેલો સ્માર્ટફોન છે, જેમાં ટ્રિપલ કેમેરા અને પ્યૉર ડિસ્પ્લે હોય. આ ડિવાઇસ 4 GB રેમ / 64 GB સ્ટોરેજ સાથે 18,599 રૂપિયાની કિંમતમાં આવે છે. ઉપરાંત, તેનું ટોપ મોડેલ 6 GB રેમ / 64 GB સ્ટોરેજ સાથે 19,599 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે.

Nokia 7.2 ના ફિચર્સ

Android વર્ઝન

 Android 9 Pie અને જલ્દી જ મળશે Android 10 અપડેટ

3 વર્ષ સુધી નિયમિત સિક્યુરીટી અપડેટ

3 મહિના સુધી ગૂગલ વનની મેમ્બરશિપ

ડિસ્પ્લે

6.3 ઇંચ HD ડિસ્પ્લે

HDR 10 સપોર્ટ

ગોરિલા ગ્લાસ 3 નું પ્રોટેક્શન

કેમેરા

F/1.79 અપર્ચરનો 48 મેગાપિક્સેલનો પ્રાયમરી કેમેરા

5 મેગાપિક્સેલનું ડેપ્થ સેન્સર

8 મેગાપિક્સેલનું વાઇડ-એન્ગલ શૂટર

F/2.0 અપર્ચરનો 48 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા

સ્ટોરેજ

64 GB, 512 GB SD કાર્ડ સપોર્ટ

4 GB અને 6GB રેમ

આ ફૉન  23 સપ્ટેમ્બરથી નોકિયા.કોમ , ફ્લિપકાર્ટ અને મુખ્ય રિટેલ આઉટલેટ્સ પરથી ખરીદી માટે ઉપલબ્ધ થશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.