ETV Bharat / business

ટૂંક સમયમાં સાકાર થશે લવચીક આઈપેડ અને આઈફોનનું સપનું - Apple planning flexible batteries for future foldable iPhone, iPad: Report

સ્માર્ટફોન ટેક્નોલોજી એટલી ઝડપે વધી રહી છે કે કાલે જે સપનું હોય તે આજે હકિકત બની જાય છે. આ દિશામાં હવે ટ્વિસ્ટેડ ફોન લાવવાં માટે એપલ કપંની આગળ આવી છે. એપલે લવચીક અને ટ્વિસ્ટેડ અને લવચીક બેટરી માટે પેટન્ટ દાખલ કરી છે.

Etv Bharat
Apple
author img

By

Published : Apr 29, 2020, 11:08 PM IST

વોશિંગ્ટનઃ દુનિયાભરમાં સ્માર્ટફોન ટેક્નોલોજી ઝડપથી વિકસી રહી છે. ટેક્નોલોજી કંપની એપલ ઘણાં લાંબા સમયથી પ્રયાસ કરી રહી હતી કે સામાન્ય બેટરી સેલને કેવી રીતે સિલેન્ડર અથવા કોઈ અન્ય જગ્યાએ ફિટ કરી શકાય. એપલનો આ પ્રયાસ સફળ રહ્યો છે. આનો ઉપયોગ તે ટ્વિસ્ટેડ અથવા લવચીક આઈપેડ અને આઈફોનમાં કરવામાં આવશે.

લવચીક બેટરીને લઈ એેપલે પેટન્ટ દાખલ કરી છે. પેટન્ટમાં કહેવામાં આવ્યું છે કે બેટરી વધારે જગ્યા લેતી હોવાથી કઠોર પણ થાય છે. જેથી જે ઉપકરણમાં તેનો ઉપયોગા કરવામાં આવે તેને વાળી શકાય નહી.આ જ કારણે તેને ટ્વિસ્ટેડ અથવા લવચીક ઉપકરણ બનાવવા માટે તેમાં ઉપયોગમાં લેવાતી બેટરી પણ લવચીક હોવી જોઈએ.

ગત વર્ષોમાં ટ્વિસ્ટેડ આઈફોનની ખબરો આવી હતી. બેટરી સાથે એપલે ટ્વિસ્ટેડ સ્ક્રિન માટે પણ પેટન્ટ દાખલ કરી છે.

એક ગ્રાહકના સર્વે મુજબ ત્રીજા ભાગના એપલ ગ્રાહકો આઈફોન માટે 600 ડોલર કરતાં વધારે રૂપિયા પણ આપવા તૈયાર છે. 2018ની શરૂઆતમાં એપલ ટ્વિસ્ટેડ ફોન માટે પેટન્ટ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.