ETV Bharat / business

Vistara Flights Start: વિસ્તારાએ દિલ્હી અને ટોક્યો વચ્ચે ફ્લાઈટ્સ શરૂ કરી - Virus variant country

ટાટા સમૂહ અને સિંગાપોર એરલાઈન્સ (Tata Group and Singapore Airlines)ના સંયુક્ત ઉદ્યમ વિસ્તારા (Vistara)એ બુધવારે દિલ્હી અને ટોક્યો વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ્સ (Non-stop flights between Delhi and Tokyo)નું સંચાલન શરૂ કરી દીધું છે. ભારત અને જાપાન વચ્ચે એરબબલ વ્યવસ્થા (Airbubble arrangement between India and Japan) અંતર્ગત વિસ્તારા પોતાના બોઈંગ 787-9 ડ્રિમલાઈનર (Boeing 787-9 Dreamliner)નો ઉપયોગ કરીને બંને શહેરો વચ્ચે અઠવાડિયામાં એક વાર ઉડાન ભરશે.

Vistara Flights Start: વિસ્તારાએ દિલ્હી અને ટોક્યો વચ્ચે ફ્લાઈટ્સ શરૂ કરી

author img

By

Published : Jul 8, 2021, 8:45 AM IST

  • દિલ્હી અને ટોક્યો (Delhi and Tokyo) વચ્ચે શરૂ થઈ વિસ્તારા ફ્લાઈટ્સ (Vistara Flights Start)
  • ભારત અને જાપાન વચ્ચે એરબબલ વ્યવસ્થા (Airbubble arrangement between India and Japan) અંતર્ગત શરૂ કરાઈ ફ્લાઈટ
  • બોઈંગ 787-9 ડ્રિમલાઈનર (Boeing 787-9 Dreamliner)નો ઉપયોગ કરીને બંને શહેર વચ્ચે અઠવાડિયામાં એક વાર ઉડાન ભરશે

નવી દિલ્હીઃ વિસ્તારાએ બુધવારે પોતાના બોઈંગ 787-9 ડ્રીમલાઈનર ((Boeing 787-9 Dreamliner)) વિમાનના માધ્યમથી દિલ્હી અને ટોક્યો (Delhi and Tokyo) વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ (Direct Flight)નું સંચાલન શરૂ કર્યું છે. ઉદ્ઘાટન ઉડાન બુધવારે સવારે 3 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Indira Gandhi International Airport)થી રવાના થઈ હતી અને ટોક્યોના હાનેડા એરપોર્ટ (Haneda Airport in Tokyo) પર 2.50 વાગ્યે (સ્થાનિય સમયાનુસાર) ઉતરી હતી. ફ્લાઈટની કંપનીએ એક પ્રેસ નિવેદનમાં આ માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ યાત્રિકો પાસે RT-PCR રિપોર્ટ ન હોવાથી સુરત-ભુવનેશ્વરની ફ્લાઈટ અનેક પ્રવાસીઓ વિના રવાના

એરબબલ વ્યવસ્થા અંતગર્ત તમામ ફ્લાઈટ્સનું સંચાલન

દિલ્હી-ટોક્યો માર્ગ (Delhi-Tokyo route) પર એરલાઈનની ઉડાન ભારત અને જાપાન વચ્ચે બનેલી એરબબલ વ્યવસ્થા (Airbubble arrangement) અંતર્ગત સંચાલિત થશે. કોરોના વાઈરસ મહામારીના કારણે છેલ્લા 23 માર્ચથી ભારતમાં અનુસૂચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ છે. જોકે, વંદે ભારત મિશન (Vande Bharat Mission) અંતર્ગત મે 2020થી લગભગ 27 દેશની સાથે જોડાયેલી એરબબલ વ્યવસ્થા (Airbubble arrangement) અંતર્ગત જુલાઈ 2020થી વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ (International Flights) સંચાલિત થઈ રહી છે. વિસ્તારાના મુખ્ય કાર્યકારી અધિકારી લેસ્લી થંગ (Leslie Thng)એ જણાવ્યું હતું કે, અમને ભારતની સારી એરલાઈનને જાપાન લઈ જવા અને પોતાના ગ્રાહકોને સારી ફ્લાઈટ્સનો અનુભવ આપવા ખુશી છે, જે સુરક્ષા, સ્વચ્છતા અને સંચાલનમાં ઉચ્ચતર વૈશ્વિક એકમોની સાથે આધુનિક ભારત આતિથ્યનું ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે આગામી મહિનાઓમાં આ નવા માર્ગ પર પોતાની પરિસ્થિતિને વધુ મજબૂત કરવાની આશા છે.

આ પણ વાંચોઃ Fly like a Boss! 360 સીટ ધરાવતા બોઈંગ જેટે માત્ર 1 પેસેન્જર સાથે ઉડાન ભરી

ભારતથી આવતા પ્રવાસીઓના પ્રતિબંધ પર કેનેડા અને જર્મનીએ થોડી છૂટછાટ આપી

આ પહેલા ઓછી કિંમતવાળી વાહક એરઈન્ડિયા (Air India) એક્સપ્રેસે કુવૈત (Kuwait) અને સાઉદી અરબ (Saudi Arab)માં દમ્મમથી ભારત માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ (International Flights)ની જાહેરાત કરી હતી ફ્લાઈટ્સ માટે નવા શિડ્યુઅલ (New schedule) જુલાઈમાં શરૂ થાય છે અને ઓક્ટોબરમાં સમાપ્ત થાય છે. આ ફ્લાઈટ્સ વંદે ભારત મિશન (Vande Bharat Mission) અંતર્ગત કુવૈતના વિજયવાડા, કોઝીકોડ, કન્નૂર, ત્રિચી, કોચ્ચી અને મેંગલોરને જોડશે. તો કેનેડાએ પણ સોમવારથી દેશમાં પ્રવેશ કરનારા લોકા પ્રવેશ પર થોડી છૂટ આપવાની શરૂ કરી છે, પરંતુ તેઓ માત્ર કેટલીક શ્રેણીના પ્રવાસીઓને લાગુ થશે. આ તમામની વચ્ચે જર્મનીમાં પણ ભારતથી પ્રવાસ પર પ્રતિબંધ પર થોડી છૂટછાટ આપવામાં આવી છેે. ભારતને હવે 'વાઈરસ વેરિયન્ટ કન્ટ્રી' (Virus variant country) શ્રેણીથી અલગ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.