ETV Bharat / business

Stock Market India: ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ 58,000ને પાર - Stock Market India News

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Stock Market India) સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 259.7 પોઈન્ટ (0.45 ટકા)ના ઉછાળા સાથે 58,256.38ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 74.35 પોઈન્ટની મજબૂતી સાથે 17,396.55ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Stock Market India: ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ 58,000ને પાર

author img

By

Published : Feb 17, 2022, 9:57 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Stock Market India) સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 259.7 પોઈન્ટ (0.45 ટકા)ના ઉછાળા સાથે 58,256.38ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 74.35 પોઈન્ટની મજબૂતી સાથે 17,396.55ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Financial Planning for New Couples: લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યાના તુરંત બાદ પ્રથમ આ વસ્તુ કરો...

આજે આ શેર ચર્ચામાં રહેશે

આજે દિવસભર સૌથી વધુ વિપ્રો (Wipro), ઈન્ફોસિસ (Infosys), જ્યુબિલન્ટ ઈન્ગ્રેવિયા (Jubilant Ingrevia), એચએએલ (HAL), કલ્પતરુ પાવર (Kalpataru Power), જીએચસીએલ (GHCL), એવન્યૂ સુપરમાર્ટ્સ (Avenue Supermarts), બેસ્ટ એગ્રોલાઈફ (Best Agrolife) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- RBI MPC Meeting 2022: RBIએ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ સતત 10મી વખત 4 ટકા પર યથાવત્

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 57 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.24 ટકાના ઘટાડા સાથે 27,395.85ની આસપાસ જોવા મળી રહ્યો છે. સાથે જ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.57 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તાઈવાનનું બજાર 0.29 ટકાના ઉછાળા સાથે 18,284.09ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો કોસ્પીમાં 1.36 ટકાના વધારા સાથે 2,766.62ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.08 ટકાના સામાન્ય ઉછાળા સાથે 3,468.75ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.