ETV Bharat / business

Stock Market India: ચોથા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો - World Stock Market

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) શેર બજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 166.4 પોઈન્ટ (0.29 ટકા)ના ઉછાળા સાથે 57,851.19ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 42.05 પોઈન્ટ (0.24 ટકા)ની મજબૂતી સાથે 17,208.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Stock Market India: ચોથા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Dec 2, 2021, 9:31 AM IST

  • વૈશ્વિક બજાર તરફથી મળી રહ્યા છે મિશ્ર સંકેત
  • શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ
  • સેન્સેક્સ 166.4 અને નિફ્ટી 42.05 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) શેર બજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 166.4 પોઈન્ટ (0.29 ટકા)ના ઉછાળા સાથે 57,851.19ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્ચસેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 42.05 પોઈન્ટ (0.24 ટકા)ની મજબૂતી સાથે 17,208.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- 16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને મળશે 5 લાખ રૂપિયા જમા વીમા કવચ

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે

આજે દિવસભર સૌથી વધુ હીરો મોટોકોર્પ (Hero MotoCorp), રેયમન્ડ (Raymond), સફાયર ફૂડ્સ (Sapphire Foods), સતીન ક્રેડિટ (Satin Credit), આઈઆઈએફએલ ફાઈનાન્સ (IIFL Finance), જેએમસી પ્રોજેક્ટ્સ (JMC Projects) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO 1 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે

વૈશ્વિક બજાર પર એક નજર

કોરોના વાઈરસના નવા વેરિયન્ટના કારણે વૈશ્વિક બજારમાં (World Stock Market) નબળાઈ જોવા મળી રહી છે. આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 69 પોઈન્ટનો ઘટાડો થયો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.66 ટકાના ઘટાડા સાથે 27,750.67ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.35 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.54 ટકાના ઉછાળા સાથે 17,681.21ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.16 ટકાના વધારા સાથે 23,696.33ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 1.04 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.24 ટકાના ઘટાડા સાથે 3,568.35ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.