ETV Bharat / business

Stock Market India: પહેલા જ દિવસે મોટો કડાકો, સેન્સેક્સ 949 પોઈન્ટ તૂટ્યો - Stock Market Latest News

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર નબળાઈ (Stock Market India) સાથે બંધ થતા મોટો કડાકો બોલ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 949.32 પોઈન્ટ (1.65 ટકા) તૂટીને 56,747.14ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 84.45 પોઈન્ટ (1.65 ટકા)ના ઘટાડા સાથે 16,912.25ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: પહેલા જ દિવસે મોટો કડાકો, સેન્સેક્સ 949 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Dec 6, 2021, 3:58 PM IST

  • સપ્તાહના પહેલા જ દિવસે શેર બજારમાં કડાકો
  • સેન્સેક્સ 949.32 અને નિફ્ટી 84.45 પોઈન્ટ તૂટ્યો
  • સેન્સેક્સ ફરી એક વાર 57,000ની નીચે પહોંચ્યો

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર નબળાઈ (Stock Market India) સાથે બંધ થતા મોટો કડાકો બોલ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 949.32 પોઈન્ટ (1.65 ટકા) તૂટીને 56,747.14ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 284.45 પોઈન્ટ (1.65 ટકા)ના ઘટાડા સાથે 16,912.25ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 57,000ની નીચે પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી 17,000ની નીચે પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Business News: નવેમ્બરમાં નિકાસ 26 ટકા વધીને 29.88 અબજ ડોલરે પહોંચી, આયાતમાં 57 ટકાનો ઉછાળો

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ યુપીએલ (UPL)નો શેર 0.53 ટકા ઉંચકાયો છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, કોલ ઈન્ડિયા (Coal India) -7.01 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -3.73 ટકા, ટાટા કન્સ્ટ. પ્રોડ (Tata Cons. Prod) -3.45 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -3.40 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -2.98 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચોઃ 16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને મળશે 5 લાખ રૂપિયા જમા વીમા કવચ

આ કંપની લોન્ચ કરશે IPO

શ્રીરામ ગૃપની રિયલ એસ્ટેટ કંપની શ્રીરામ પ્રોપર્ટીઝ (Shriram Properties) પોતાનો IPOને પલ્બિક સબ્સ્ક્રિપ્શન માટે 8 ડિસેમ્બેર લોન્ચ કરશે, જે 10 ડિસેમ્બરે બંધ થશે. આ વર્ષે પ્રોપર્ટીના વેપાર સાથે જોડાયેલી કોઈ અન્ય કંપનીનું લિસ્ટિંગ થશે. આ પહેલા આ વર્ષે એપ્રિલમાં મેક્રોટેક ડેવલપર્સ લિ.એ (પહેલાનું નામ લોઢા ડેવલપર્સ) IPOના માધ્યમથી 2,500 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા.

સેન્સેક્સઃ -949.32

ખૂલ્યોઃ 57,778.01

બંધઃ 56,747.14

હાઈઃ 57,781.46

લોઃ 56,687.62

NSE નિફ્ટીઃ -284.45

ખૂલ્યોઃ 17,209.05

બંધઃ 16,912.25

હાઈઃ 17,216.75

લોઃ 16,891.70

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.