ETV Bharat / business

રિઝર્વ બેંકે NBFCના નાણા સંકટને હલ કરવા માટે માર્ગદર્શિકાની કરી દરખાસ્ત

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંકે મોટી બિન-બેંકિગ નાણાકીય કંપનીઓને પોતાના ગંભીર નાણાકીય સંકટને પહોંચી વળવા માટે માર્ગદર્શિકાની દરખાસ્ત કરી છે. જેથી IL&FS જેવા નાણાકીય સંકટના પૂનરાવર્તનને રોકી શકાય છે.

ભારતીય રિઝર્વ બેંકે
author img

By

Published : Jun 9, 2019, 6:15 PM IST

દરખાસ્ત પ્રમાણે, તમામ થાપણો સ્વીકાર કરનાર એનબીએફસી અને જમા થાપણ સ્વીકાર નહી કરનાર માટે 5 હજાર કરોડ રુપીયાનું કદ ધરાવનાર એનબીએફસી માટે લિક્વિડ કવરેજ રેશિયોની સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

રિઝર્વ બેંકે NBFC અને મૂળભૂત રોકાણ કંપનીઓ માટે લિક્વિડિટી રિસ્ક મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ફ્રેમવર્ક પર એક પરિપત્ર ડ્રાફ્ટ જારી કર્યો છે. આ પ્રસ્તાવને LCR વ્યવસ્થા તરફથી એપ્રિલ 2020 થી એપ્રિલ 2024 દરમિયાન ચલાવવામાં આવશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/madhya-pradesh/business/economy/rbi-proposes-norms-to-help-nbfcs-deal-with-liquidity-issues/na20190525133130701

रिजर्व बैंक ने एनबीएफसी के नकदी संकट से निटाने को नियमों का प्रस्ताव किया

मुंबई: भारतीय रिजर्व बैंक ने बड़ी गैर बैंकिंग वित्तीय कंपनियों (एनबीएफसी) के गंभीर नकदी संकट के हल के लिए दिशानिर्देशों का प्रस्ताव किया है, जिससे आईएलएंडएफएस जैसे ऋण संकट की पुनरावृत्ति को रोका जा सके. 

प्रस्ताव के अनुसार सभी जमा लेने वाली एनबीएफसी तथा जमा स्वीकार नहीं करने वाली 5,000 करोड़ रुपये के आकार वाले एनबीएफसी के लिए लिक्विड कवरेज रेशियो (एलसीआर) व्यवस्था शुरू की जाएगी.

रिजर्व बैंक ने एनबीएफसी और मूल निवेश कंपनियों (सीआईसी) के लिए तरलता जोखिम प्रबंधन रूपरेखा पर सर्कुलर का मसौदा जारी किया है.

एलसीआर व्यवस्था की ओर सुगम तरीके से जाने के लिए इस प्रस्ताव को अप्रैल, 2020 से अप्रैल, 2024 के दौरान क्रियान्वित किया जाएगा.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.