ETV Bharat / business

પહેલા રેલવે બજેટ અલગથી રજૂ થતું હતું? હવે નથી, જાણો કારણ... - સામાન્ય બજેટ

રેલવે દરેકના જીવનમાં ખૂબ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રેલવે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવામાં મદદ કરે છે. ભારતીય રેલવેના વિકાસ માટે ભારત સરકાર પોતાના બજેટનો મોટો ભાગ રેલવેને ફાળવે છે. શું તમે જાણો છો કે રેલવે બજેટ અગાઉ અલગથી રજૂ કરવામાં આવ્યું હતું? પરંત હવે એવુ નથી રહ્યું...

શું તમે જાણો છો કે રેલવે બજેટ અગાઉ અલગથી રજૂ કરવામાં આવ્યું હતું? પરંત હવે એવુ નથી રહ્યું
શું તમે જાણો છો કે રેલવે બજેટ અગાઉ અલગથી રજૂ કરવામાં આવ્યું હતું? પરંત હવે એવુ નથી રહ્યું
author img

By

Published : Jan 28, 2020, 10:51 AM IST

Updated : Feb 1, 2020, 1:01 AM IST

ન્યૂઝ ડેસ્કઃ શું તમે જાણો છો? રેલવે બજેટ અગાઉ અલગથી રજૂ કરવામાં આવ્યું હતું. જે 2017માં સામાન્ય બજેટ સાથે ભળી ગયું છે. 1924થી લઈને 2016 સુધી રેલવે બજેટ કેન્દ્રીય રેલવે પ્રધાન દ્વારા અલગથી રજૂ કરાયું હતું. જો કે, મોદી સરકારે સપ્ટેમ્બર 2016માં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવાનું નક્કી કર્યું હતું. આ માટેના પ્રસ્તાવને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 92 વર્ષ જૂની પ્રથાને સમાપ્ત કરવામાં આવી હતી.

શું તમે જાણો છો કે રેલવે બજેટ અગાઉ અલગથી રજૂ કરવામાં આવ્યું હતું? પરંત હવે એવુ નથી રહ્યું

પૂર્વ રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ 25 ફેબ્રુઆરી, 2016ના રોજ છેલ્લું રેલ બજેટ રજૂ કર્યું હતું. જ્યારે અરુણ જેટલી 1 ફેબ્રુઆરી, 2017ના રોજ સંયુક્ત બજેટ રજૂ કરનાર પ્રથમ નાણાં પ્રધાન બન્યા હતા. 1860થી 1920 સુધી ફક્ત એક જ બજેટ રજૂ કરાયું હતું, પરંતુ બજેટમાં રેલવેનો ભાવ વધ્યો, જેને કારણે 1924માં અલગ રજૂ કરવું જરૂરી બન્યું હતું. વર્ષ 1921માં 10 સભ્યોવાળી એકવર્થ સમિતિની રચના કરવામાં આવી. જેનું નેતૃત્વ બ્રિટીશ ઇકોનોમિસ્ટ સર વિલિયમ મિશેલ એક્વર્થે કર્યું હતું. સમિતિએ રેલ બજેટને સામાન્ય બજેટથી અલગ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને વર્ષ 1924માં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.

આ પાછળનું કારણ આપ્યું હતું કે, એકલા રેલવેનો દેશના આર્થિક વિકાસમાં 70% ભાગ છે. આ વર્ષમાં સંરક્ષણ, માર્ગ અને પરિવહન, હાઇવે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા ક્ષેત્રોએ ભારતીય રેલવેના ખર્ચને પાછળ છોડી દીધા છે, જેને પગલે રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભળી દેવાની માંગ અને દરખાસ્ત થઈ હતી.

તત્કાલીન નીતિ આયોગ સભ્ય વિવેક દેબરોયની અધ્યક્ષ સમિતિને રેલવે બજેટ અલગથી રજૂ કરવાની પ્રક્રિયા સમાપ્ત કરવાની દરખાસ્ત કરી હતી. જે પછી ઓગસ્ટ, 2016ના બીજા અઠવાડિયામાં નાણાં મંત્રાલયે પાંચ સભ્યોની કમિટી બનાવી અને સમિતિને 31 ઓગસ્ટ સુધીમાં એક અહેવાલ રજૂ કરવા અને આખરે બંને બજેટને મર્જ કરવા કહ્યું હતું.

રેલવેના મર્જના ફાયદા

  1. સરકાર પાસેથી જરૂરી બજેટ ફાળવણી મળે
  2. કુલ બજેટ સપોર્ટ માટે વાર્ષિક ડિવિડન્ડ તરીકે કેન્દ્રને અંદાજે 7૦૦ કરોડ ચૂકવવા પડશે નહીં
  3. રૂ. 2.27 ટ્રિલિયનનો કેપિટલ ચાર્જ દૂર કરવામાં આવશે

Intro:Body:

Railways play a very crucial role in everyone's life. It helps you to travel from one place to another.

To keep it moving the government of India allocates a major share of its budget for the development and sustainability of the Indian Railways.

But do you know that the Rail Budget was earlier presented separately? It merged with the General Budget in 2017.

From 1924 till 2016, the Railway Budget was presented separately by the Union Railway Minister.

However, the Modi government decided to merge the Railway Budget with the General Budget in September 2016. The proposal for the same was approved by the cabinet, ending the 92-year-old practice.

Suresh Prabhu presented the last Rail budget on 25 February 2016. Whereas Arun Jaitley became the first Finance Minister to present the combined budget on February 1, 2017.

From the 1860s to 1920 only a single budget was presented. But the share of railways increased in the budget, making it necessary to be separated in 1924.

In the year 1921 the Acworth Committee with 10 members was constituted. It was headed by British Economist Sir William Mitchell Acworth. The committee proposed to separate rail budget from the General Budget.

The proposal was approved in the year 1924.

The reason given behind this was that the railways alone has a 70% share of the economic development of the country.

In these 92 years, sectors like defence, road and transport, highways, petroleum and natural gas had overtaken the spending of Indian Railways leading to the demand and proposal of merging the railway budget back into the General Budget.

The then NITI Aayog member Bibek Debroy headed committee proposed to end the process of presenting railway budget separately.

After which in the second week of August 2016 the finance ministry constituted a five-member committee and asked the committee to submit a report by 31st August and finally merged the two budgets.

Benefits of the merger to Railways:

1. Get the required budget allocation from the government

2. Will not have to pay an estimated Rs 9,700 crore to the centre as an annual dividend for gross budgetary support

3. The capital charge of Rs 2.27 trillion will be wiped off

Conclusion:
Last Updated : Feb 1, 2020, 1:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.