ETV Bharat / business

Instant loan tips : ઝડપી લોન લઇ લેતાં પહેલાં આટલું વિચારી લો - મોટી લોન આપતી ફિનટેક કંપનીઓ

ડિજિટલ યુગમાં લોન મેળવવી એક સરળ કાર્ય બની ગયું છે. અગાઉ લોન લેવામાં ઘણી ઝંઝટો હતી. કારણ કે ઘણાં કાગળો સબમિટ કરવા, મંજૂરી માટે દિવસો સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે, ઘણી ફિનટેક કંપનીઓ ત્વરિત લોન (Instant loan tips) પૂરી પાડી રહી છે અને લોન ઇચ્છુકોના બેંક ખાતામાં મિનિટોમાં જરૂરી રોકડ (Fintech companies large loan)જમા કરાવી રહી છે. જો કે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક લોન લેતાં પહેલા કેટલીક બાબતો (Caution before taking an instant loan) ધ્યાનમાં લેવી જોઈએ.

Instant loan tips : ઝડપી લોન લઇ લેતાં પહેલાં આટલું વિચારી લો

author img

By

Published : Jan 22, 2022, 12:55 PM IST

હૈદરાબાદ: જેમને પૈસાની સખત જરૂર હોય તેઓ લોન લેવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરે છે. લોન લેનાર ઉચ્ચ વ્યાજદર વસૂલવા છતાં બેંકોની શરતોને હા કહે છે. તેવી જ રીતે ઘણા લોકો (Fintech companies large loan) ત્વરિત લોન લે છે. કારણ કે તેઓને ખૂબ સરળતાથી પ્લેટર પર ઓફર કરવામાં આવે છે. પરંતુ તેમાં નજર જાય તેના કરતાં પણ ઘણું બધું (Instant loan tips) છે. કારણ કે લોન મેળવનારાઓ એ વાતને નજરઅંદાજ કરી રહ્યા છે કે બોજ વધારે હોય છે. વ્યાજ દર ઉપરાંત પ્રોસેસિંગ ફી અને અન્ય ખર્ચ દેવાના બોજમાં વધારો (Points to ponder before taking instant loans) કરે છે.

આટલી બાબતોની તપાસ કરી લો

ત્વરિત લોન મેળવવા માટે તમારે ફક્ત એક મોબાઇલ ફોનની જરૂર પડે છે. કારણ કે તેમાં ઘણી ફિનટેક એપ્સ (Fintech companies large loan)છે જે લોન આપવા માટે તૈયાર છે. સૌપ્રથમ તમારે તપાસ કરવી જોઈએ કે ધીરાણ આપનાર કંપનીને આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે નહીં. તેઓએ કઈ બેંકો સાથે જોડાણ કર્યું છે તે તપાસો (Instant loan tips) અને કોઈપણ સંજોગોમાં અજાણી કંપનીઓ પાસેથી લોન ન (Points to ponder before taking instant loans) લો. જો તમે ગેરકાયદે ધીરાણ આપતી સંસ્થા પાસેથી લોન લો છો તો ઉધાર લેનારને કોઈ અધિકાર હોતાં નહીં અને એ તમને ગંભીર પરિણામો (Caution before taking an instant loan) આવી શકે છે.

જૂની લોન પહેલાં ચૂકવો

તમારે સમયમર્યાદામાં લોનની ચૂકવણી કરવી જોઈએ. કારણ કે ટૂંકા ગાળાના માઇક્રોફાઇનાન્સ માટે વ્યાજનો બોજ વધારે હોય છે. જો તમે સમયસર ચૂકવણી કરવામાં નિષ્ફળ જાઓ તો વધુ વ્યાજ ચૂકવવું (Instant loan tips) પડે છે. તેથી 90 દિવસથી ઓછા સમય માટે 20,000 રૂપિયાથી વધુની લોન ન લો. ટૂંકા ગાળામાં મોટી રકમની ચૂકવણી કરવી હંમેશા શક્ય નથી. નવી લોન લેતાં પહેલાં તમારે જૂની લોન ચૂકવી દેવી જોઈએ (Points to ponder before taking instant loans) નહીં તો તમે દેવાની જાળમાં ફસાઈ જશો.

આ પણ વાંચોઃ Health Insurance at an Early Age: નાની વયે આરોગ્ય વીમો ખરીદવો કેમ ફાયદાકારક હોય છે, જાણો

તમને જરુર છે તેટલી જ લોન લેવી

ફિનટેક કંપનીઓ (Fintech companies large loan) માગ પર આપણનેે મોટી રકમ ઉધાર આપવા તૈયાર હોય છે. પરંતુ આપણે એ નક્કી કરવાની જરૂર છે કે આપણને કેટલી (Instant loan tips) જરૂર છે. ભૂલશો નહીં કે જો તમે મોટી રકમ લેશો (Points to ponder before taking instant loans) તો પછીથી ચૂકવણી કરવી મુશ્કેલ બનશે. તમારી જરૂરિયાતો અને લોન પૂરી કરવાની ક્ષમતા બંનેનું મૂલ્યાંકન કરો અને નક્કી કરો કે કેટલું લેવું.

નિયમો અને શરતોથી વાકેફ રહો

એક સમયે બે કે ત્રણ કંપનીઓ પાસેથી લોન માટે અરજી કરશો (Instant loan tips) નહીં. આ તમારી ક્રેડિટપાત્રતા પર નકારાત્મક અસર કરી શકે છે. લોન લેતી વખતે લોન એગ્રીમેન્ટ તેમજ અરજી ફોર્મની (Points to ponder before taking instant loans) સંપૂર્ણ તપાસ કરો. બેંકો અને ધીરાણ આપતી કંપનીઓના નિયમો અને શરતોથી સંપૂર્ણપણે વાકેફ હોવ ત્યારે જ આગળ વધો.

આ પણ વાંચોઃ Debt Reduction Plan : માથે ન રાખો દેવું, લોનથી મુક્તિ માટે આ રીતે કરો આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.