ETV Bharat / business

Budget 2019 LIVE: નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું બજેટ - nirmala sitharaman

budget
author img

By

Published : Jul 5, 2019, 10:42 AM IST

Updated : Jul 5, 2019, 4:11 PM IST

2019-07-05 13:10:58

સીતારમણે બજેટમાં આવરેલા મુદ્દાઓઃ

Budget
સીતારમણ

આધાર કાર્ડ દ્વારા ઇન્કમ ટેક્સ ભરી શકાશેઃ સીતારમણ

- બેન્ક ખાતામાં એક વર્ષમાં 1 કરોડથી વધુના ઉપાડ પર 2% TDS
- મેક ઇન ઇન્ડિયાથી દેશને સૌથી વધુ ફાયદો
- ઇલેક્ટ્રોનિક ઇનવોઇસમાં વધારો
- 5% કસ્ટમ ડ્યુટી આયાતી પુસ્તકો પર વધારાઇ
- સોના પર 10% થી વધીને 12% કસ્ટમ ડ્યુટી 
- 2 થી 5 કરોડની આવક પર 3 ટકા વધારાનો ટેક્સ

- પેટ્રોલ-ડિઝલમાં પ્રતિ લીટર 1 રુપિયા એક્સાઇઝ ડ્યુટી વધારાઇ

2019-07-05 12:46:14

Budget 2019
નિર્મલા સીતારમણે પોતાના બજેટના ભાષમાં કહેલી વાત

હાઉસિંગ ફાયનાન્સ હવે RBIની હેઠળઃ સીતારમણ

- નિર્મલા સીતારમણે માન્યો કરદાતાઓનો આભાર
- 5 લાખ રૂપિયા સુધી ટેક્સમાં રાહત
- દરેક યોજનાના કેન્દ્રમાં ગરીબ અને ખેડૂતો
- ઇન્કમ ટેક્સ પર થઇ જાહેરાત
- ઇ-વાહન ખરીદવા પર છૂટ મળશે

2019-07-05 12:31:15

Budget
બજેટ

 અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાનો પ્રયત્નઃ સીતારમણ

- 4 વર્ષમાં 4 લાખ કરોડનું દેવું વસુલાયું છે
- 2 ઓક્ટોબરથી રાજઘાટ પર સ્વચ્છતા કેન્દ્ર 
- મહિલાને જનધન ખાતામાં રુપિયા 5000નો ડ્રાફ્ટ
- બેન્કોના NPAમાં 1 લાખ કરોડનો ઘટાડો
- દેશમાં હવે 8 સરકારી બેન્કો જ કાર્યરત 
- કુલ 6 સરકારી બેન્કોમાં સુધારો
- ગાંધીવાદીના વિકાસથી સકારાત્મક ગાંધીવાદી મુલ્યો વિશે યુવાઓને જાગૃત કરાશે

2019-07-05 12:20:38

એવું કોઇ ક્ષેત્ર નથી જેમાં મહિલાઓની ભાગીદારી ના હોયઃ સીતારમણ

- લોકસભામાં પહેલી વખત 78 મહિલા સાંસદ હોવાનો રેકોર્ડ
- સ્ત્રી સશક્તિકરણ પર આપ્યો વધુ ભાર
- વિદેશોમાં નોકરી માટે જરૂરી શિક્ષણ આપવામાં આપશે
- NRIને આધાર કાર્ડ આપવામાં આવશે

2019-07-05 12:06:30

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવશે અમારી સરકારઃ સીતારમણ

- રમત-ગમતના વિકાસ માટે નવા બોર્ડની રચના કરીશું
- નવી શિક્ષણ નીતિમાં સ્કુલ, કોલેજોની નીતિમાં ફેરફાર
- નેશનલ ફાઉન્ડેશન બનાવવામાં આવશે
- સ્ટાર્ટ અપ ઇન્ડિયા માટે એક નવી ટીવી ચેનલ શરૂ કરાશે
- ઉચ્ચ શિક્ષણ માટે 400 કરોડની ફાળવણી
- ટોપ 200માં ભારતની ત્રણ શિક્ષણ સંસ્થાનો સમાવેશ
- ભાડાના મકાન માટે આદર્શ કાનુન બનાવાશે
- દરરોજ 135 કિલોમીટર સુધીના નવા માર્ગ બનાવવાનું લક્ષ્યાંક
- ઇલેક્ટ્રીક કારની ખરીદી પર છુટ આપશે અમારી સરકાર
- બેન્ક અકાઉન્ટ અને આધાર કાર્ડથી પેન્શન મેળવી શકાશે
- ખેડૂતો માટે ઉત્પાદિત સંઘ બનાવીશું
- વર્ષ 2014 બાદ 9.6 કરોડ શૌચાલય બન્યા છે
- સેટેલાઇટ લૉન્ચની ક્ષમતા વધારીશું

2019-07-05 11:57:18

નિર્મલા સીતારમણે બજેટમાં આવરેલી વાતોઃ

Budget 2019
બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

-દરેક પંચાયતને ઇન્ટરનેટ સાથે જોડશે અમારી સરકાર
-2 કરોડ ગામો ડિજિટલ સાક્ષર બન્યા
-ખાદ્ય સુરક્ષા પર અમારી સરકાર ધ્યાન આપશે
- ભારતમાલા પ્રોજેક્ટથી રોડ-માર્ગનું નિર્માણ
- સાગરમાલા પ્રોજેક્ટથી બંદર સુવિધામાં વધારો થયો

2019-07-05 11:51:22

બજેટમાં નાણાપ્રધાનની ઘોષણા ગરીબોને 1.95 કરોડ નવા ઘર આપવામાં આવશે

-એવિશન, મીડિયા સેક્ટરમાં વિદેશી નિવેશમાં વધારો
- ભારતમાં દર વર્ષે ગ્લોબલ મીટ થશે
- ગામડાઓ, ગરીબ અને ખેડૂત અમારી સરકારનો પ્રથમ કેન્દ્ર બિન્દુ છે
- અંતરિક્ષમાં ભારત મોટી તાકાત બનીને ઉભરશે
- 2022 સુધી દરેક ગામ, દરેક ઘર સુધી વીજળી પહોંચાડાશે

2019-07-05 11:40:49

નિર્મલા સીતારમણે બજેટમાં આવરેલી વાતોઃ

- નેશનલ હાઇવે ગ્રિડને સરકારની પહેલી પ્રાથમિકતા
- ભારત હાલમાં દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે
- ઉદ્યોગોમાં નફો વધવો જરૂરી
- પાણી અને ગેસ માટે એક રાષ્ટ્રીય ગ્રિડ બનાવવામાં આવશે
- પ્રદુષણમુક્ત દેશનો લક્ષ્ય, ચુલાથી મુક્તિ
- ઉડાન સ્કીમે દેશના નાનામાં નાના શહેરને હવાઇ સ્કીમથી જોડ્યો
- રેલવેમાં નિજી ભાગીદારી વધારવામાં આવશે
- એક દેશ એક ગ્રિડ બનાવીને સમગ્ર દેશને વીજળી પહોંચાડવાનો લક્ષ્ય
- PM કર્મયોગી માનદંડ સ્કીમથી નાના વેપારીઓને મહત્તમ લાભ આપવામાં આવશે

2019-07-05 11:34:43

લોકસભા ચૂંટણીમાં જોવા મળી 'નવા ભારત' બનાવવાની ચાહઃ નાણાપ્રધાન

2019-07-05 11:23:45

નિર્મલા સીતારમણે પોતાના બજેટના ભાષણમાં કહેલી વાત

નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, આ બજેટ ભારત માટે એક નવી શરૂઆત હશે. નાણાપ્રધાને કહ્યું કે, જો વિશ્વાસ હોય તો રસ્તો મળી જ જાય છે. 

- દરેક ઘરને વીજળી અને દરેક ઘરને શૌચાલય આપવાનો લક્ષ્ય અમારી સરકારનો છે
- આ વર્ષની અર્થવ્યવ્સથા ત્રણ મિલિયન ડૉલર થઇ જશે
- ડિજિટલ ઇન્ડિયાનો લાભ સમગ્ર દેશને મળશે
- નાના અને સુક્ષ્મ ઉદ્યોગોને આગળ વધારવામાં આવશે
- ગત્ત પાંચ વર્ષમાં દેશના ટેક્સમાં સુધારો થયો છે

2019-07-05 11:16:07

નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ

નિર્મલા સીતારમણ પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે

રિફોર્મ, ટ્રાન્સફોર્મ, પરફોર્મ પર ધ્યાન રાખવામાં આવ્યું છેઃ સીતારમણ

ન્યુ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએઃ સીતારમણ

મોદીજીના નેતૃત્વમાં અર્થતંત્ર વિકાસ અને વિશ્વાસ સાથે આગળ વધી શક્યાઃ સીતારમણ

2019-07-05 10:34:07

નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું પ્રથમ બજેટ આજે સંસદમાં રજૂ કર્યું હતું. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ છે, જેના પર સમગ્ર દેશની નજર છે. સરકાર આ બજેટ દ્વારા દેશમાં કૃષિ, રોજગાર અને અર્થવ્યવસ્થામાં પ્રગતિ લાવવાના પ્રયાસ કરતી જોવા મળશે. 

નિર્મલા સીતારમણ દેશની પહેલી પૂર્ણકાલિન મહિલા નાણાપ્રધાન છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તે ભારતની પહેલી મહિલા રક્ષાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 

મોદી સરકાર સામે આ બજેટમાં કૃષિ, અર્થવ્યવસ્થાની ધીમી ગતિ અને રોજગારની સમસ્યા મુખ્ય પડકાર છે. 

Intro:Body:

નિર્મલા સીતારમણે રજૂ કર્યું મોદી 2.0નું પહેલું બજેટ

business news, budget 2019, budget, general budget, finance ministry, nirmala sitharaman, narendra modi

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું પ્રથમ બજેટ આજે સંસદમાં રજૂ કર્યું છે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ છે, જેના પર સમગ્ર દેશની નજર છે. સરકાર આ બજેટ દ્વારા દેશમાં કૃષિ, રોજગાર અને અર્થવ્યવસ્થામાં પ્રગતિ લાવવાના પ્રયાસ કરતી જોવા મળશે. 

નાણાપ્રધાને પોતાના બજેટના ભાષણ દરમિયાન કહ્યું કે,

નિર્મલા સીતારમણ દેશની પહેલી પૂર્ણકાલિન મહિલા નાણાપ્રધાન છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તે ભારતની પહેલી મહિલા રક્ષાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 

મોદી સરકાર સામે આ બજેટમાં કૃષિ, અર્થવ્યવસ્થાની ધીમી ગતિ અને રોજગારની સમસ્યા મુખ્ય પડકાર છે. 

Conclusion:
Last Updated : Jul 5, 2019, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.