ETV Bharat / business

ઈન્ડિગોએ પશ્ચિમ એશિયાઇ દેશો માટે 6 નવી ફ્લાઇટ્સની કરી જાહેરાત

ન્યુઝ ડેસ્ક: સૌથી મોટી સ્થાનિક એરલાઇન્સ ઈન્ડિગોએ સોમવારે દિલ્હી અને મુંબઇને પશ્ચિમ એશિયાના દેશો સાથે જોડતી છ નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરુ કરવાની જાહેરાત કરી હતી.

hgmkj
author img

By

Published : Jul 16, 2019, 1:10 PM IST

એરલાઇન્સે જણાવ્યું હતું કે નવી ફ્લાઇટ્સ દિલ્હી-જેદ્દા, મુંબઇ-કુવૈત અને મુંબઈ-દુબઇ વચ્ચે શરુ કરવામાં આવી છે.

એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "25 જુલાઈ અને 5 ઓગસ્ટથી, ઈન્ડિગો દિલ્હી અને જેદ્દા, મુંબઇ અને કુવૈત વચ્ચે સીધી ફ્લાઇટની શરુઆત કરશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધુ યાત્રીઓ હોવાથી મુંબઇ-દુબઇ વચ્ચે ત્રીજી સીધી ફ્લાઇટ શરુ કરી છે.

Intro:Body:

ઈન્ડિગોએ પશ્ચિમ એશિયાઇ દેશો માટે છ નવી ફ્લાઇટ્સની કરી જાહેરાત 

ન્યુઝ ડેસ્ક: સૌથી મોટી સ્થાનિક એરલાઇન્સ ઈન્ડિગોએ સોમવારે દિલ્હી અને મુંબઇને પશ્ચિમ એશિયાના દેશો સાથે જોડતી છ નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરુ કરવાની જાહેરાત કરી હતી.

એરલાઇન્સે જણાવ્યું હતું કે નવી ફ્લાઇટ્સ દિલ્હી-જેદ્દા, મુંબઇ-કુવૈત અને મુંબઈ-દુબઇ વચ્ચે શરુ કરવામાં આવી છે.

એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "25 જુલાઈ અને 5 ઓગસ્ટથી, ઈન્ડિગો દિલ્હી અને જેદ્દા, મુંબઇ અને કુવૈત વચ્ચે સીધી ફ્લાઇટની શરુઆત કરશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધુ યાત્રીઓ હોવાથી મુંબઇ-દુબઇ વચ્ચે ત્રીજી સીધી ફ્લાઇટ શરુ કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.