ETV Bharat / business

આર્થિક વૃદ્ધિમાં તેજી લાવવા માટે તેના ઉપાયની જાહેરાત પણ કરાશેઃ સીતારમણ

સીતારમણે કહ્યું હતું કે, વીજળી અને બળતણ વપરાશ, એક રાજ્યથી બીજા રાજ્યમાં માલની અવરજવર, પીએમઆઈ (ખરીદ વ્યવસ્થાપક સૂચકઆંક) ના આંકડા અને છૂટક નાણાકીય વ્યવહારોમાં વધારો જેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

Business
Business
author img

By

Published : Jul 22, 2020, 1:02 PM IST

નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે અર્થવ્યવસ્થાના પુનઃરુત્થાન માટે વધુ નીતિપૂર્ણ પગલા લેવાનું વચન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અર્થવ્યવસ્થા પુનઃરુત્થાનના સંકેતો બતાવી રહી છે અને કૃષિ ક્ષેત્ર વિકાસને વેગ આપે છે.

સીતારમણે કહ્યું હતું કે, વીજળી અને બળતણ વપરાશ, એક રાજ્યથી બીજા રાજ્યમાં માલની અવરજવર અને રાજ્યોમાં માલની અવરજવર, પીએમઆઈ (ખરીદ વ્યવસ્થાપક સૂચકઆંક)ના આંકડા અને છૂટક નાણાકીય વ્યવહારોમાં વધારો જેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

  • Under the 100% ECLGS, the loan amounts sanctioned by Public Sector Banks increased to Rs 70,894.59 crore, of which Rs 45,797.29 crore has been disbursed as of July 20. Here are the bank-wise & State-wise details: #AatmanirbharBharat #MSMEs pic.twitter.com/tCY1PHMr2v

    — NSitharamanOffice (@nsitharamanoffc) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનમાં નાણાં પ્રધાને કહ્યું હતું કે, સરકારે GDP(સફળ ઘરેલૂ ઉત્પાદન)ના 10 ટકા બરાબર પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. જેની અસર અર્થવ્યવસ્થાના પુનઃરુત્થાન પડશે.

આગળ વાત કરતાં સીતારમણે કહ્યું હતું કે, તમામ વિકલ્પ ખુલ્લા છે. ભવિષ્ય વધુ નીતિવિષયક નિર્ણય લેવાશે.

સીતારમણે ઉદ્યોગને આશ્વસ્ત કરતાં કહ્યું હતું કે, સરકાર અર્થવ્યવસ્થાના પુનઃરુત્થાન સુનિશ્ચિત કરવા માટે સરકાર પાછી પાની કરશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.