ETV Bharat / business

Gold and Silver Price : જાણો પહેલા કેટલો હતો ભાવ - વૈશ્વિક બજાર

સોનાનો વાયદો 0.38 ટકા વધીને 45942 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદી 0.18 ટકા વધીને 58490 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ. આર્થિક પુનઃપ્રાપ્તિ અને ડોલર સામે રૂપિયામાં અસ્થિરતા કિંમતી ધાતુના ભાવને અસર કરે છે. મજબૂત ડોલરને કારણે આજે વૈશ્વિક બજારમાં સોનું મોંઘું થયું.

સોના-ચાંદીમાં ભાવ વઘ્યા, જાણો પહેલા કેટલો હતો ભાવ

author img

By

Published : Sep 30, 2021, 1:08 PM IST

  • આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો
  • ઓગસ્ટમાં ભારતમાં ભૌતિક સોનાની માંગ નબળી રહી
  • મજબૂત ડોલરને કારણે આજે વૈશ્વિક બજારમાં સોનું મોંઘું થયું

ડેસ્ક ન્યુઝઃ વૈશ્વિક ભાવથી પ્રભાવિત થઈને સ્થાનિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. MCX પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો ભાવ 0.38 ટકા વધીને 45942 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પોહચી ગયું છે. લગભગ છ મહિનામાં આ ન્યૂનતમ સ્તર છે. ચાંદી 0.18 ટકા વધીને 58490 રૂપિયા પ્રતિ કિલોએ પોહચી ગયું છે. પીળી ધાતુ હજુ પણ ગયા વર્ષની હાઈ સપાટી(રૂ. 56,200 પ્રતિ 10 ગ્રામ)થી 10258 રૂપિયા નીચે છે. ઓગસ્ટમાં સોનાની વધારે આયાત હોવા છતાં, ભારતમાં ભૌતિક સોનાની માંગ નબળી રહી હતી. ઘરેલુ ડીલરો આગામી તહેવારોની સિઝનમાં વધુ ગ્રાહકો આવે તેવી અપેક્ષા રાખે છે. અગાઉના સત્રમાં સોનું 0.4 ટકા અને ચાંદી 3.5 ટકા એટલે કે 2000 રૂપિયા ઘટી હતી.

સોનું સાત સપ્તાહની ન્યૂનતમ સપાટીએ

મજબૂત ડોલરને કારણે આજે વૈશ્વિક બજારમાં સોનું મોંઘું થયું, પરંતુ સાત સપ્તાહની ન્યૂનતમ સપાટીએ રહ્યું. સ્પોટ સોનું 0.2 ટકા વધીને 1,729.83 ડોલર પ્રતિ ઓસ થયું હતું. ડોલર ઇન્ડેક્સ આજે થોડો ઘટ્યો હતો પરંતુ બુધવારે એક વર્ષની નીચી સપાટીએ હતો, જે અન્ય કરન્સીમાં ખરીદદારો માટે સોનાના ભાવને પ્રોત્સાહન આપે છે.

આજે ડોલર ઇન્ડેક્સ થોડો ઘટીને 94.278 હતો. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.3 ટકા વધીને 21.58 ડોલર પ્રતિ ઓસ અને પ્લેટિનમ 0.4 ટકા વધીને 954.08 ડોલર થયું હતુ. સોનાને પરંપરાગત રીતે ફુગાવા સામે જોવામાં આવે છે.

મજબૂત ડોલર અન્ય કરન્સી સોનું વધુ મોંઘુ બનાવે

વૈશ્વિક સપાટીએ આર્થિક પુનઃપ્રાપ્તિ અને ડોલર સામે રૂપિયામાં અસ્થિરતા કિંમતી ધાતુના ભાવને અસર કરે છે. તે જાણવું જોઈએ કે માત્ર પીળી ધાતુના ભાવમાં વધઘટ પર, તેના ભાવમાં પણ વધઘટ થાય છે. ઇટીએફનો પ્રવાહ સોનામાં રોકાણકારોના નબળા રસને પ્રતિબિંબિત કરે છે. મજબૂત ડોલર અન્ય કરન્સી ધારકો માટે સોનું વધુ મોંઘુ બનાવે છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં ચિંતા કરવાની જરૂર નથી, ઘટાડે રોકાણ માટે છે સારી તકઃ દીપક શાહ

આ પણ વાંચોઃ ભારતમાં આર્થિક સ્થિતિમાં સુધારાની શરૂઆત, પણ હજીય પડકારો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.