ETV Bharat / business

નાણાં મંત્રાલયે 14 રાજ્યોને આપી 6,195 કરોડ રૂપિયાની પોસ્ટ ડેવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ

કેન્દ્રીય કરની વહેંચણી બાદ આવકની કોઈપણ ખોટને પહોંચી વળવા રાજ્યોને પોસ્ટ ડેવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ આપવામાં આવે છે. જેમાં રૂપિયા 1,276.91 કરોડ કેરળને, 638 કરોડ રૂપિયા પંજાબને અને 417.75 કરોડ રૂપિયા પશ્ચિમ બંગાળને આપવામાં આવ્યા છે.

finance minister
નાણાં મંત્રાલય
author img

By

Published : May 12, 2020, 10:28 AM IST

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે સોમવારે કોવિડ-19 કટોકટી દરમિયાન તેમના સંસાધનોમાં વધારો કરવા માટે 14 રાજ્યોને 6,195 કરોડ રૂપિયાની મહેસૂલ ખાધ અનુદાન બહાર પાડ્યું છે.

  • The government on May 11, 2020 released Rs 6,195.08 crore to 14 states as the second equated monthly installment of the Post Devolution Revenue Deficit Grant as recommended by the 15th Finance Commission. This would provide them additional resources during the Corona crisis. pic.twitter.com/9W9kUorB62

    — NSitharamanOffice (@nsitharamanoffc) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એક ટ્વિટમાં જણાવ્યું કે, 11 મે, 2020ના રોજ સરકારે 15મા નાણા પંચ દ્વારા ભલામણ કરેલી પોસ્ટ ડેવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટના બીજા સમાન માસિક હપ્તા તરીકે 14 રાજ્યોને રૂ. 6,195.08 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ કોરોના સંકટ દરમિયાન તેમને વધારાના સંસાધનો પૂરા પાડશે.

આ બહાર પાડવામાં આવેલી ગ્રાન્ટમાં કેરળને રૂ. 1,276.91 કરોડ, પંજાબને 8 638 કરોડ, અને પશ્ચિમ બંગાળને 417.75 કરોડનો સમાવેશ થાય છે.

આ પહેલા 3 એપ્રિલના રોજ મંત્રાલયે આંધ્રપ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, 14 રાજ્યોને 'પોસ્ટ ડેવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ'ના પ્રથમ હપ્તા તરીકે 6,195 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.