જો કે RBI દ્વારા આ સિવાય ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કરનારાઓને પણ RBIની બેઠકથી ખુશ-ખબર મળી છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ RTGS અને NEFTની લેવડ દેવડ પર લગાવેલા શુલ્કને પણ માફ કરી દેવાયો છે. જેનો સીધો મતલબ હવેથી RTGS અને NEFT દ્વારા કરવામાં આવતાં ટ્રાન્ઝેક્શન પર પણ કોઇ જ વધુ ચાર્જ ચૂકવવા પડશે નહી.
રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેંટ (RTGS) સિસ્ટમ દ્વારા પૈસાની લેવડ દેવડ ઝડપથી થઇ શકે છે. RTGSનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હોય છે. જે અંતર્ગત ન્યુનતમ 2 લાક રૂપિયા પણ મોકલી શકાય તેમ છે. જો કે વધુમાં વધુ રકમ ટ્રાન્સફર કરવાની કોઇ લિમિટ નક્કી કરવામાં આવી નથી. વિવિધ બેન્કોના RTGS કરવાના ચાર્જ ટોટલ રકમના હિસાબે અલગ-અલગ હોય છે.
આ સિવાય રિઝર્વ બેન્કે GDPનું અનુમાન ઘટાડી દીધું છે. રિઝર્વ બેન્કો જણાવ્યું કે, GDP ગ્રોથ રેટ 7 ટકા રહેવાનું અનુમાન છે. જો કે આ પહેલા RBIએ GDP ગ્રોથને 7.2 ટકાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તો બીજી તરફ કેન્દ્રિય બેન્કે વર્ષ 2019-20ની પહેલા છ માસમાં મોંઘવારી દર 3 થી 3.1 ટકા સુધી રહેવાનું અનુમાન લગાવી રહ્યાં છે. તો આ સાથે જ બીજી છ માસિકમાં આ આંકડાઓ 3.4% થી 3.7% રહી શકે તેમ છે.
Intro:Body:
ऑनलाइन ट्रांजेक्शन करने वालों को RBI का तोहफा, लेनदेन पर लगा शुल्क हटा
RBIની ઑનલાઇન ટ્રાન્જેક્શન કર્તાઓને ભેટ, પૈસાની લેવડ-દેવડ પર
नई दिल्ली (06 जून): रिजर्व बैंक ऑफ इंडिया ने आम आदमी और कंपनियों को बड़ा तोहफा देते हुए ब्याज दरों में कटौती का ऐलान किया है। रेपो रेट 0.25 फीसदी कम होकर 5.75 फीसदी हो गया है। यह लगातार तीसरा मौका है जब ब्याज दर घटाई गई हैं। पिछली दो बैठकों में भी MPC रेपो रेट में चौथाई-चौथाई फीसदी की कटौती कर चुकी है। अर्थशास्त्रियों का कहना है कि 2018-19 की चौथी तिमाही में आर्थिक वृद्धि दर 5 साल के निचले स्तर पर आ गई है, जिसके मद्देनजर रिजर्व बैंक द्वारा ब्याज दरों में कटौती की गुंजाइश थी।
નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ સામાન્ય માણસો અને કંપનીઓને એક ખાસ ગિફ્ટ આપી છે. જેમાં RBI દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કરવા અંગેની જાહેરાત કરી છે. જેમાં રેપો રેટ 0.25 ટકા ઓછો થઇને 5.75 ટકા થઇ ગયો છે. જો કે આ ત્રીજી વખત બન્યું છે કે વ્યાજ દરમાં સતત ઘટાડો કરવામાં આવ્યો હોય. જો કે પાછલી બે બેઠકોમાં પણ MPC રેપો રેટમાં ચોથા ભાગની ટકાની કપાત કરી ચુક્યા છે. તો આ અંગે અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, 0વર્ષ 2018-19ની ચોથી ત્રિમાસિક આર્થિક વૃદ્ધિ દર 5 વર્ષના ન્યુનતમ સ્તર પર આવી ગઇ છે. જેને ધ્યાનમાં લઇને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજના દરમાં ઘટાડોની આશા હતી.
इसके अलावा ऑनलाइन ट्रांजेक्शन करने वालों को भी आरबीआई की बैठक से खुशखबरी मिली है। दरअसल, रिजर्व बैंक ने RTGS और NEFT लेनदेन पर लगाए गए शुल्क को हटा दिया है। इसका मतलब यह हुआ कि अब RTGS और NEFT के जरिए ट्रांजेक्शन करने वाले लोगों को किसी भी तरह का एक्स्ट्रा चार्ज नहीं देना होगा।
જો કે RBI દ્વારા આ સિવાય ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કરનારાઓને પણ RBIની બેઠકથી ખુશી ખબર મળી છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ RTGS અને NEFTની લેવડ દેવડ પર લગાવેલા ફીસ પણ માફ કરી દેવાઇ છે. જેનો સિધો મતલબ હવેથી RTGS અને NEFT દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેક્શન પર પણ કોઇ વધુ ચાર્જ ચૂકવવા પડશે નહી.
दरअसल रियल टाइम ग्रॉस सेटलमेंट (RTGS) सिस्टम के तहत मनी ट्रांसफर का काम तुरंत होता है। आरटीजीएस का उपयोग मुख्यत: बड़ी राशि को ट्रांसफर करने के लिए होता है। इसके तहत न्यूनतम 2 लाख रुपये भेजे जा सकते हैं और अधिकतम राशि भेजने की कोई सीमा नहीं है। अलग-अलग बैंकों का आरटीजीएस चार्ज अमाउंट के हिसाब से अलग-अलग होता है।
રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેંટ (RTGS) સિસ્ટમ દ્વારા પૈસાની લેવડ દેવડ ઝડપથી થઇ શકે છે. RTGSનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હોય છે. જે અંતર્ગત ન્યૂનતમ 2 લાક રૂપિયા પણ મોકલી શકાય તેમ છે. જો કે મેક્સિમમ રકમ ટ્રાન્સફર કરવાની કોઇ લીમીટ નક્કી કરવામાં આવી નથી. વિવિધ બેન્કોના RTGS કરવાના ચાર્જ ટોટલ અમાઉન્ટના હિસાબે અલગ અલગ હોય છે.
इसके अलावा रिजर्व बैंक ने जीडीपी का अनुमान घटा दिया है। रिजर्व बैंक के मुताबिक जीडीपी ग्रोथ रेट 7 फीसदी रहने का अनुमान है। इससे पहले आरबीआई ने जीडीपी ग्रोथ को 7.2 फीसदी का अनुमान लगाया था. वहीं केंद्रीय बैंक ने 2019-20 की पहली छमाही में महंगाई दर 3 से 3.1 फीसदी तक रहने का अनुमान जताया है। वहीं साल की दूसरी छमाही में यह आंकड़ा 3.4%-3.7% तक रह सकता है।
આ સિવાય રિઝર્વ બેન્કે GDPનું અનુમાન ઘટાડી દીધું છે. રિઝર્વ બેંન્કના જણાવ્યું GDP ગ્રોથ રેટ 7 ટકા રહેવાનું અનુમાન છે. જો કે આ પહેલા RBIએ GDP ગ્રોથને 7.2 ટકાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તો બીજી તરફ કેન્દ્રિય બેંકે વર્ષ 2019-20ની પહેલી છ માસમાં મોંઘવારી દર 3 થી 3.1 ટકા સુધી રહેવાનું અનુમાન લાગવી રહ્યાં છે. તો આ સાથે જ બીજી છ માસિકમાં આ આંકડાઓ 3.4% થી 3.7% રહી શકે તેમ છે.
Conclusion: