ETV Bharat / bharat

Year Ender 2021: ભારતીય શટલર્સ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ 2021

વર્ષ 2021ને પૂર્ણ થવાને હવે માત્ર ચાર દિવસ (Year Ender 2021) બાકી છે. ત્યારે ભારતીય શટલર્સ માટે આ વર્ષ ખૂબ જ ઐતિહાસિક (2021 has been a historic year for Indian Shuttlers ) રહ્યું છે. ભારતીય ખેલાડીઓ માટે આવતા વર્ષે એક વ્યસ્ત સિઝન હશે. કારણ કે, તેઓ ઓછામાં ઓછી 20 ઈવેન્ટમાં રમતા જોવા મળશે, જે દિલ્હીમાં 11-16 જાન્યુઆરીથી યોનેક્સ સનરાઈઝ ઈન્ડિયા ઓપનથી શરૂ થશે અને HSBC BWF વર્લ્ડ ટૂર ફાઈનલ 2022 ડિસેમ્બર 14-22માં સમાપ્ત થશે.

Year Ender 2021: ભારતીય શટલર્સ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ 2021
Year Ender 2021: ભારતીય શટલર્સ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ 2021Year Ender 2021: ભારતીય શટલર્સ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ 2021
author img

By

Published : Dec 27, 2021, 1:45 PM IST

Updated : Dec 29, 2021, 7:51 PM IST

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક 2020માં (Tokyo Olympics 2020) બેડમિન્ટન સ્ટાર્સ પી.વી. સિંધુનો બ્રોન્ઝ મેડલ અને સ્પેનમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં કિદામ્બી શ્રીકાંત અને લક્ષ્ય સેનને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતવાના પ્રદર્શને વર્ષ 2021ના દિવસે ભારતીય શટલર્સ માટે એક ઐતિહાસિક વર્ષ બનાવી (2021 has been a historic year for Indian Shuttlers) દીધું છે. આ ખેલાડીઓના ઉલ્લેખનીય પ્રદર્શનને જોતા કહી શકાય છે કે, તેઓ નવા વર્ષમાં પોતાના ઉત્તમ પ્રદર્શનને યથાવત્ રાખશે.

આ પણ વાંચો- Ind vs SA: ભારતનો સ્કોર 272/3, રાહુલ સદી ફટકારીને ક્રીઝ પર હાજર

ભારતીય ખેલાડીઓ આવતા વર્ષે 20 ઈવેન્ટમાં ભાગ લેશે

ભારતીય ખેલાડીઓ માટે આવતા વર્ષે એક વ્યસ્ત સિઝન હશે. કારણ કે, તેઓ ઓછામાં ઓછી 20 ઈવેન્ટમાં રમતા જોવા મળશે, જે દિલ્હીમાં 11-16 જાન્યુઆરીથી યોનેક્સ સનરાઈઝ ઈન્ડિયા ઓપનથી (Yonex Sunrise India Open in Delhi) શરૂ થશે અને HSBC BWF વર્લ્ડ ટૂર ફાઈનલ 2022 (HSBC BWF World Tour Final 2022) ડિસેમ્બર 14-22માં સમાપ્ત થશે. સિંધુ સિવાય ભારતીય બેડમિન્ટનને 2022માં શ્રીકાંત, સેન, પારુપલ્લી કશ્યપ, બી સાઈ પ્રણીત, એચ. એસ. પ્રણય અને ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાઝ રંકીરેડ્ડીની જુગલ જોડીથી ઘણી આશા હશે.

આ પણ વાંચો- Boxing Day 2021 : શા માટે નાતાલના બીજા દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ, જાણો મહત્વ...

ઉત્તમ પ્રદર્શનના કારણે ખેલાડીઓનું આ વર્ષ શાનદાર રહ્યું

28 વર્ષીય શ્રીકાંતે ફોર્મ અને ફિટનેસના કારણે સંઘર્ષ કર્યો હતો અને તેનું સૌથી ખરાબ પ્રદર્શન ત્યારે રહ્યું હતું. જ્યારે તે ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020) બર્થ મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ નવેમ્બર 2021માં જર્મનીમાં હાયલો ઓપનમાં 2 સેમિફાઈનલ અને વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારા પ્રદર્શન સિવાય ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં કરવામાં આવેલા ઉત્તમ પ્રદર્શનના કારણે તેનું આ વર્ષ શાનદાર રહ્યું છે.

વિશ્વ ચેમ્પિયનશિપની ફાઈનલમાં શ્રીકાંતે સિલ્વર મેડલ જીત્યો હતો

દિલ્હીમાં વર્ષ 2019 ઈન્ડિયા ઓપન પછી આ શ્રીકાંત પહેલી અંતિમ ઉપસ્થિતિ હતી, જ્યાં તે ડેનમાર્કના વિક્ટર એક્સેલસનથી હારી ગયો હતો. તો વિશ્વ ચેમ્પિયનશિપ ફાઈનલમાં સિંગાપોરના ચેમ્પિયન લોહ કીન યૂથી હારીને શ્રીકાંતે સિલ્વર મેડલ જીત્યો હતો.

20 વર્ષીય ખેલાડીએ જાપાન અને ગ્વાટેમાલાના ખેલાડીઓને ધૂળ ચટાડી હતી

પોતાના ઉત્તમ પ્રદર્શનની સાથે સેને જુલાઈ 2021માં ડચ ઓપનમાં સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હાઈ-લો ઓપનના સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી અને પછી ડેબ્યૂ પર વર્લ્ડ ટૂર ફાઈનલના નૉકઆઉટ તબક્કામાં પહોંચ્યો હતો, જ્યાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 20 વર્ષીય ખેલાડીએ પોતાનો ક્લાસ જોતા જાપાનના કેન્ટા નિશિમોટો અને ગ્વાટેમાલાના કેવિન કોર્ડન જેવા ઉચ્ચ ખેલાડીઓને વિશ્વ ચેમ્પિયનશિપમાં ધૂળ ચટાડી હતી. જોકે, 26 વર્ષીય સિંધુને વર્ષ 2022માં તાઈવાનની તાઈ ત્ઝૂ યિંગ, જાપાનની અકાને યામાગુચી અને સ્પેનિશ ખેલાડી કેરોલિના મારિન સાથે ટક્કરની સ્પર્ધા કરવી પડશે, જે ઈજાથી સાજી થઈ રહી છે. આ એ નામ છે, જેનાથા સિંધુને લગભગ દરેક ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં મુકાબલો કરવાનો છે.

સાઈના નેહવાલ ઈજાના કારણે તમામ રમતમાંથી રહી હતી બહાર

પૂર્વ વિશ્વ નંબર 1 સાઈના નેહવાલ, જે અનેક ઈજાના કારણે પોતાની કારકિર્દીમાં પહેલી વખત વિશ્વ ચેમ્પિયનશિપથી બહાર થઈ ગઈ હતી. તેની વર્ષ 2022માં વાપસી કરવાની આશા છે. જોકે, 31 વર્ષીય ખેલાડીએ પરત આવવા અંગે કોઈ જાહેરાત નથી કરી. ઓસ્ટ્રેલિયામાં 2018 રાષ્ટ્રમંડળ રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી સાઈના ઈજાથી પીડાઈ રહી છે. છેલ્લા 2 વર્ષમાં તે ઈજા અને બીમારીઓના કારણે ટોક્યો ઓલિમ્પિક સહિત અનેક ટૂર્નામેન્ટમાંથી બહાર રહી છે.

ખેલાડીઓ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે

પુરુષ યુગલમાં શેટ્ટી અને રંકીરેડ્ડીની યુગલ જોડી ટોયોટા થાઈલેન્ડ ઓપન, સ્વિસ ઓપન અને ઈન્ડોનેશિયા ઓપનની સેમિફાઈનલમાં પહોંચી હતી. જોકે, ઈજાના કારણે રંકીરેડ્ડીને બહાર કરવામાં આવ્યા હતા. જે રીતે ભારતીય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં ઉત્તમ પ્રદર્શન કરીને મેડલ જીત્યા છે. તેનાથી સાબિત થાય છે કે, તેઓ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે.

વર્ષ 2021માં મુખ્ય સિદ્ધિઓઃ-

પીવી સિંધુ- ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ

કિદામ્બી શ્રીકાંત- વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ

લક્ષ્ય સેન- વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ

Last Updated : Dec 29, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.