ETV Bharat / bharat

શાઓમીએ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'Mi Mix Fold' લોન્ચ કર્યો - શાઓમીના સમાચાર

શાઓમીએ ફોલ્ડેબલ સ્માર્ટફોન બનાવવાની રેસમાં જંપલાવ્યું છે. તેમણે ફોલ્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં પ્રથમ સ્માર્ટફોન Mi Mix Fold લોન્ચ કર્યો છે. ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર ધરાવતા આ સ્માર્ટફોનમાં 5020mAhની બેટરી અને 67 વૉટનું ટર્બો ચાર્જિંગ સપોર્ટ છે.

શાઓમીએ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'Mi Mix Fold' લોન્ચ કર્યો

author img

By

Published : Mar 31, 2021, 6:24 PM IST

  • Mi દ્વારા લોન્ચ કરવામાં આવ્યો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન
  • સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર
  • 1.11 લાખથી લઈને 1.45 લાખ સુધીની કિંમત

બેઈજિંગ: સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન બનાવવાની હરોળમાં પ્રથમ નંબરે છે. જોકે, ચાઈનીઝ સ્માર્ટફોન કંપની શાઓમીએ મંગળવારે તેમનો સૌપ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન Mi Mix Fold લોન્ચ કરીને આ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે.

આ પણ વાંચો: જિઓની મેક્સ પ્રો ભારતમાં લોન્ચ, રૂપિયા 6999 હશે કિંમત

30 માર્ચથી પ્રિ-ઓર્ડર શરૂ

આ સ્માર્ટફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર, 5020mAhની બેટરી અને 67 વૉટનો ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોન આ સેગમેન્ટના અન્ય સ્માર્ટફોન્સ કરતા 27 ટકા જેટલું ઓછું વજન ધરાવે છે. આ સ્માર્ટફોનના 12 જીબી+256 જીબી વેરિયન્ટની કિંમત 9,999 યુઆન એટલે કે, 1,11,747 રૂપિયા, 12 જીબી+512 જીબી વેરિયન્ટની કિંમત 10,999 યુઆન એટલે કે, 1,22,900 રૂપિયા અને 16 જીબી+512 જીબી વેરિયન્ટની કિંમત 12,999 યુઆન એટલે કે, 1,45,230 રૂપિયા નક્કી કરવામાં આવી હોવાનું શાઓમીના સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સ્માર્ટફોનના પ્રિ-ઓર્ડર 30 માર્ચથી શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.