દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર આજે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ગંગોત્રી હાઈવે પર ગંગનાની પાસે ગુજરાતના શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 7 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 27 લોકો ઘાયલ થયા હતા. જો કે આ અકસ્માતની દુર્ઘટના વધુ ભયાનક બનતા અટકી ગઈ હતી. થોડા દિવસ પહેલા આ જગ્યાએ ટ્રક અકસ્માતને કારણે આજે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. ચાલો તમને જણાવીએ શું છે આ સમગ્ર મામલો.
-
गंगोत्री राष्ट्रीय राजमार्ग पर गंगनानी के पास एक यात्री बस संख्या UK07PA-8585 जो गंगोत्री उत्तरकाशी की ओर आ रही थी दुर्घटनाग्रस्त हो गयी है, वाहन में करीब 32-33 लोग सवार बताए जा रहे हैं। 27 घायलों का रेस्क्यू कर अस्पताल भिजवाया गया है।
— Uttarakhand Police (@uttarakhandcops) August 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
मौके पर DM एवं SP उत्तरकाशी मौजूद हैं। pic.twitter.com/bTpNyFNG9D
">गंगोत्री राष्ट्रीय राजमार्ग पर गंगनानी के पास एक यात्री बस संख्या UK07PA-8585 जो गंगोत्री उत्तरकाशी की ओर आ रही थी दुर्घटनाग्रस्त हो गयी है, वाहन में करीब 32-33 लोग सवार बताए जा रहे हैं। 27 घायलों का रेस्क्यू कर अस्पताल भिजवाया गया है।
— Uttarakhand Police (@uttarakhandcops) August 20, 2023
मौके पर DM एवं SP उत्तरकाशी मौजूद हैं। pic.twitter.com/bTpNyFNG9Dगंगोत्री राष्ट्रीय राजमार्ग पर गंगनानी के पास एक यात्री बस संख्या UK07PA-8585 जो गंगोत्री उत्तरकाशी की ओर आ रही थी दुर्घटनाग्रस्त हो गयी है, वाहन में करीब 32-33 लोग सवार बताए जा रहे हैं। 27 घायलों का रेस्क्यू कर अस्पताल भिजवाया गया है।

ટ્રકના કાટમાળને કારણે બચ્યા જીવ: ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ગંગોત્રી હાઈવે પર ગંગનાની પાસે કાવડિયાઓને લઈ જતી એક ટ્રકને અકસ્માત એ જ જગ્યાએ થયો હતો જ્યાં ગુજરાતના મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી હતી. આ દુર્ઘટનાગ્રસ્ત ટ્રકનો કાટમાળ હજુ પણ ત્યાં જ પડ્યો છે. આજે ગુજરાતના યાત્રાળુઓને લઈને જતી બસ ઉંડી ખાડીમાં પડતાં બસ ખાઈમાં પડતા ટ્રકના કાટમાળ ઉપરથી બસ ફસાઈ ગઈ હતી. જેના કારણે 28 લોકોના જીવ બચી ગયા હતા. જો આ કાટમાળ ન હોત તો આ બસ અકસ્માતમાં ભાગ્યે જ કોઈ બચી શક્યું હોત.
-
गंगोत्री राष्ट्रीय राजमार्ग पर गंगनानी के पास एक यात्री बस संख्या UK07PA-8585 जो गंगोत्री उत्तरकाशी की ओर आ रही थी दुर्घटनाग्रस्त हो गयी है, वाहन में करीब 32-33 लोग सवार बताए जा रहे हैं। 27 घायलों का रेस्क्यू कर अस्पताल भिजवाया गया है।
— Uttarakhand Police (@uttarakhandcops) August 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
मौके पर DM एवं SP उत्तरकाशी मौजूद हैं। pic.twitter.com/bTpNyFNG9D
">गंगोत्री राष्ट्रीय राजमार्ग पर गंगनानी के पास एक यात्री बस संख्या UK07PA-8585 जो गंगोत्री उत्तरकाशी की ओर आ रही थी दुर्घटनाग्रस्त हो गयी है, वाहन में करीब 32-33 लोग सवार बताए जा रहे हैं। 27 घायलों का रेस्क्यू कर अस्पताल भिजवाया गया है।
— Uttarakhand Police (@uttarakhandcops) August 20, 2023
मौके पर DM एवं SP उत्तरकाशी मौजूद हैं। pic.twitter.com/bTpNyFNG9Dगंगोत्री राष्ट्रीय राजमार्ग पर गंगनानी के पास एक यात्री बस संख्या UK07PA-8585 जो गंगोत्री उत्तरकाशी की ओर आ रही थी दुर्घटनाग्रस्त हो गयी है, वाहन में करीब 32-33 लोग सवार बताए जा रहे हैं। 27 घायलों का रेस्क्यू कर अस्पताल भिजवाया गया है।
— Uttarakhand Police (@uttarakhandcops) August 20, 2023
मौके पर DM एवं SP उत्तरकाशी मौजूद हैं। pic.twitter.com/bTpNyFNG9D
તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે ગંગનાની પાસે એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે. બસમાં 35 યાત્રાળુઓ હતા. 27 ઘાયલ મુસાફરોને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 8 લોકોના મોતની માહિતી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ માહિતી માટે હેલ્પલાઈન નંબર 7500337269/1374-222722, 222426 જારી કર્યો છે.