ETV Bharat / bharat

World record: દિનપ્રતિદિન 38 કિલોમીટરનો રસ્તો બનાવામાં આવે છે, જે વધારીને 40 કિલોમીટરનો ધ્યેય - Union Minister Nitin Gadkari

હાલ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) દ્વારા દિનપ્રતિદિન આશરે 38 કિલોમીટરનો રસ્તો બનાવામાં આવે છે, જેને વધારીને 40 કિલોમીટર કરવા પર વિચારણા કરી રહ્યાં છીએ. આ વાત કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ (Union Minister Nitin Gadkari) રાજયસભામાં ચાલી રહેલ પ્રશ્નકાલની પ્રક્રિયા દરમિયાન તેને પૂછાયેલ સવાલનો જવાબ આપતાં જણાવે છે.

World record: દિનપ્રતિદિન 38 કિલોમીટરનો રસ્તો બનાવામાં આવે છે, વધારીને 40 કિલોમીટરનો ધ્યેય

author img

By

Published : Dec 15, 2021, 8:20 PM IST

  • નિતિન ગડકરીનું નિવેદન દિનપ્રતિદિન 38 કિલોમીટરનો રસ્તો બને છે તે વધારીને 40કિમી કરાશે
  • નિતિન ગડકરીએ કહ્યું કે, ભારતે સડકના નિર્માણમાં ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યાં
  • નિતિન ગડકરીએ મોદી સરકારના કામના કર્યા વખાણ

નવી દિલ્હી: સકરાર દ્વારા બુધવારના સંસદમાં જણાવ્યું હતું કે, માર્ગ પરિવહન મંત્રાલય (Ministry of Road Transport) સરેરાશ 38 કિલોમીટર સુધીનો રસ્તો બનાવી રહ્યાં છે, તેને વધારીને 40 કિલોમીટર કરવા પર અમે વિચારણા કરી રહ્યાં છીએ જે એક વિશ્વ રેકોર્ડ (World record) સર્જશે.

ભવિષ્યમાં 40 થી વધારીને 45 કિલોમીટર કરવાનું આયોજન

માર્ગ પરિવહ અને રાજમાર્ગ પ્રધાન નિતિન ગડકરી (Highways Minister Nitin Gadkari) રાજયસભામાં ચાલતી પ્રશ્નોકાળની પ્રક્રિયાના જવાબમાં આ જાણકારી આપે છે. નિતિન ગડકરી વધુમાં જણાવે છે કે દિનપ્રતિદિન આશરે 38 કિલોમીટરનો રસ્તો બનાવામાં આવે છે, જેને વધારીને 40 કિલોમીટર અને ભવિષ્યમાં 40 થી વધારીને 45 કિલોમીટર પ્રતિ દિવસ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

નિતિન ગડકરીએ મોદી સરકારના કામના કર્યા વખાણ

2014માં નરેન્દ્ર મોદી સરકાર સતામાં આવી તે સમયે 406 માર્ગ પરિવહન પરિયોજના લંબાવામાં આવી હતી. આ સાથે તેમની કિંમત 3.85 લાખ કરોડ રૂપિયા હતી. આ યોજનાઓ ભૂમિ અધિગ્રહણ, નાણાકીય સહિતની સમસ્યાઓના લીધે અટકી હતી, પરંતુ મોદી સરકાર તેમની તમામ યોજનાઓની સમીક્ષા કરે છે અને તેને શરુ કરવામાં આવી છે. આ પધ્ધતિના લીધે જ બેંકોને ત્રણ કરોડ રૂપિયાની NPA થી સુરક્ષિત કરવામાં આવી હતી. એ પણ માહિતી આપે છે કે, એપ્રિલ, 2014ના દેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગોની કુલ લંબાઇ 91,287 કિલોમીટર હતી. હાલ તે વધીને 1,40,937 કિલોમીટર થઈ છે.

ભારતે સડકના નિર્માણમાં ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યાં

સદનમાં હંગામા વચ્ચે નિતિન ગડકરીએ કહ્યું કે, ભારતે સડકના નિર્માણમાં ત્રણ વિશ્વ રેકોર્ડ (World record) બનાવ્યાં છે. સૌથી વધુ ઝડપથી રોડ બનાવવામાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે ભારત 24 કલાકમાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ પર ચાર લેનના 2.5 કિલોમીટર લાંબા હિસ્સાનું નિર્માણ કર્યું છે આ એક આપણી પ્રસિધ્ધી છે. ત્યારબાદ સોલાપૂર અને બીજાપૂર વચ્ચે 26 કિમી લાંબો રસ્તો બનાવી એક રેકોર્ડ કાયમ કરવામાં આવશે.

વિપક્ષ દ્વારા નિલંબનો નિર્ણય પરત લેવા માંગ

નિતિન ગડકરીના જવાબ આપતા સમયે વિપક્ષના 12 સભ્યો દ્વારા નિલંબનો નિર્ણય પરત લેવા માંગ કરાતા હંગામો મચાવી રહ્યાં હતાં અને ઘણા સભ્યો આસન નજીક આવી નારેબાજી પણ કરી રહ્યાં હતાં.

આ પણ વાંચો: World Record: સુરતની છોકરીઓ શનિવારે માર્શલ આર્ટમાં પાકિસ્તાન સહિત અન્ય દેશને મ્હાત આપી બનાવશે રેકોર્ડ

આ પણ વાંચો: World Record 2021: સરકારી શાળાના બાળકોની છઠ્ઠી ઇન્દ્રિય ખુલશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.