મુંબઈ: અબુ ધાબી-મુંબઈ વિસ્તારા ફ્લાઈટમાં સવાર એક મહિલા મુસાફરને ક્રૂ મેમ્બર્સ દ્વારા 'આક્રમક અને હિંસક વર્તન' બદલ ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવી હોવાનુ સામે આવ્યું છે. આ માહિતી આજે સવારે આપી હતી.
-
Drunk Italian flyer runs half-naked on Vistara flight; released on bail after arrest in Mumbai
— ANI Digital (@ani_digital) January 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/WT6W6YHKSM#Vistara #Mumbai #Flight pic.twitter.com/HgQKFDY5vX
">Drunk Italian flyer runs half-naked on Vistara flight; released on bail after arrest in Mumbai
— ANI Digital (@ani_digital) January 31, 2023
Read @ANI Story | https://t.co/WT6W6YHKSM#Vistara #Mumbai #Flight pic.twitter.com/HgQKFDY5vXDrunk Italian flyer runs half-naked on Vistara flight; released on bail after arrest in Mumbai
— ANI Digital (@ani_digital) January 31, 2023
Read @ANI Story | https://t.co/WT6W6YHKSM#Vistara #Mumbai #Flight pic.twitter.com/HgQKFDY5vX
તાત્કાલિક પગલાં: આ બનાવ બન્યા પછી એજન્સીઓને આગમન પર તાત્કાલિક પગલાં લેવા માટે જાણ કરવામાં આવી હતી. કેબિન ક્રૂની ઇકોનોમી ટિકિટ હોવા છતાં તે બિઝનેસ ક્લાસમાં બેસવાનો આગ્રહ કરી રહી હતી. જ્યારે ક્રૂએ ના પાડી તો તે હિંસક થઈ ગઈ અને કેબિન ક્રૂ સાથે મારપીટ કરવા લાગી. તેણીએ તેના કેટલાક કપડાં પણ ઉતાર્યા અને રસ્તાની વચ્ચે ફરવા લાગી. વિસ્તારાએ પણ આ ઘટના પર નિવેદન જારી કર્યું છે. કંપનીએ કહ્યું કે આ ઘટના 30 જાન્યુઆરીએ ફ્લાઈટ નંબર UK 256 પર બની હતી. આ ફ્લાઈટ અબુ ધાબીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી.
આ પણ વાંચો Ahmedabad Airport : ધુમ્મસના કારણે કેટલીક ફ્લાઈટ રદ, પ્રવાસીઓએ એરપોર્ટ ઉપર જ લંબાવી દીધી
ક્રૂ મેમ્બરના ચહેરા પર મુક્કો માર્યો: મળતી માહિતી અનૂસાર મહિલાને અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરવાનું કહ્યું, ત્યારે મહિલાએ એક ક્રૂના ચહેરા પર મુક્કો માર્યો અને બીજા પર થૂંક્યો. થોડી જ વારમાં જ્યારે બાકીના ક્રૂ મેમ્બર્સ આવ્યા ત્યારે મહિલાએ પોતાના કપડા ઉતાર્યા અને ફ્લાઈટના કોરિડોરમાં ચાલવા લાગી. જે પછી તેને આગલા એરપોર્ટ પર ઉતારી દેવામાં આવી હતી.
-
Mumbai Police filed a chargesheet in a case of misbehaving by an airline passenger, an Italian woman Paola Perruccio, midair on a Vistara Abu Dhabi to Mumbai flight. She was arrested by Sahar Police after the landing of the plane yesterday. She was later given bail by the court.
— ANI (@ANI) January 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mumbai Police filed a chargesheet in a case of misbehaving by an airline passenger, an Italian woman Paola Perruccio, midair on a Vistara Abu Dhabi to Mumbai flight. She was arrested by Sahar Police after the landing of the plane yesterday. She was later given bail by the court.
— ANI (@ANI) January 31, 2023Mumbai Police filed a chargesheet in a case of misbehaving by an airline passenger, an Italian woman Paola Perruccio, midair on a Vistara Abu Dhabi to Mumbai flight. She was arrested by Sahar Police after the landing of the plane yesterday. She was later given bail by the court.
— ANI (@ANI) January 31, 2023
આ પણ વાંચો Delhi IGI airport: મુસાફરે નશામાં એરપોર્ટ ટર્મિનલ પર કર્યો પેશાબ
નગ્ન અવસ્થામાં કોરિડોર પર ચાલવા લાગી: ઈટાલીની એક મહિલાએ વિસ્તારાની ફ્લાઈટમાં હંગામો મચાવ્યો હતો. તે 45 વર્ષની મહિલાએ અબુ-ધાબીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટમાં હંગામો મચાવ્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણી નગ્ન અવસ્થામાં કોરિડોર પર ચાલવા લાગી હતી. આ પછી તેણે મહિલાએ એક ક્રૂના ચહેરા પર મુક્કો માર્યો હતો. આખરે એરપોર્ટ આવતાની સાથે જ તેને એરપોર્ટ પોલીસને સોપી દેવામાં આવી હતી. આ પહેલા નવી દિલ્હી આવતી ફ્લાઈટમાં એક પ્રવાસીએ મહિલા પર પેશાબ કરી લેતા મામલો ગરમાયો હતો. જેમાં પાયલટને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત એર ઈન્ડિયાના અધિકારીઓએ પણ આવી હરકત બદલ માફી માગી લીધી હતી.