ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપને આજનો દિવસ શાંત મગજથી પસાર કરવા માટે સલાહ આપવામાં આવે છે. ચિંતાતુર મન અને શરીરની અસ્વસ્થતા આપને બેચેન રાખશે. નિકટના આપ્તજનો સાથે મનદુ:ખ ના થાય તેની કાળજી પણ તમારે રાખવી પડશે. માતાની તબિયતની વિશેષ કાળજી લેવાની સલાહ છે. સ્ત્રી તેમજ પાણીથી સંભાળવું. આર્થિક નુકસાનની શક્યતા છે. વાહન મિલકતના દસ્તાવેજો કરવામાં સાવચેતી રાખવી.
વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - Horoscope
તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -
વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ