ચંદ્ર આજે મકર રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજના દિવસે કુટુંબીજનો સાથે મનદુ:ખનો કોઇ પ્રસંગ ઉભો ન થાય તેનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. સંયમિત વાણી આપને ઘણી મુશ્કેલીઓમાંથી ઉગારી લેશે. શેરસટ્ટા વગેરેમાં પૈસા રોકવા માટે આપ આયોજન કરશો. આર્થિક લાભ થાય. આજે આપનું આરોગ્ય મધ્યમ રહે. આંખમાં તકલીફ ઉભી થવાની શક્યતા છે. નકારાત્મક વિચારોને દૂર હટાવી દેવા. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધારે ધ્યાન આપવું પડશે.
મકર રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - Today is the day
Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -
મકર રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ