ETV Bharat / bharat

બંગાળના બીજેપી પ્રમુખ સુકાંત મજુમદારને પોલીસએ કર્યા મુક્ત, હાવડા જતા હતા ત્યારે થઈ હતી ધરપકડ - હાવડા જતા હતા ત્યારે થઈ હતી ધરપકડ

ભારતીય જનતા પાર્ટીના (BJP) પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સુકાંત મજુમદારને (West Bengal BJP chief Sukanta Majumdar) તેમની ધરપકડના થોડા સમય બાદ જ મુક્ત કરવામાં આવ્યા હતા. હાવડામાં કલમ 144 પહેલેથી જ લાગુ છે.

બંગાળ બીજેપીના પ્રમુખ સુકાંત મજુમદારને પોલીસએ કર્યા મુક્ત, હાવડા જતા હતા ત્યારે થઈ હતી ધરપકડ

author img

By

Published : Jun 12, 2022, 6:57 AM IST

કોલકાતા: ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સુકાંત મજુમદારને (West Bengal BJP chief Sukanta Majumdar) તેમની ધરપકડના થોડા સમય બાદ જ મુક્ત કરવામાં આવ્યા હતા. મજમુદારને પોલીસે હાવડા જતા રસ્તે ધરપકડ કરી હતી. તે હિંસાગ્રસ્ત હાવડા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અગાઉ, પોલીસે તેને હાવડા જિલ્લામાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ટાંકીને હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉત્તર દિનાજપુરના બાલુરઘાટના સાંસદ મજુમદારની પોલીસે વિદ્યાસાગર સેતુ પર સ્થિત ટોલ પ્લાઝા નજીકથી ધરપકડ કરી હતી.

  • Controversial remark row | West Bengal BJP chief Sukanta Majumdar was detained by police when he was on the way to the Howrah protest site as Section 144 remains in effect at the site

    He was detained at Second Hooghly Bridge pic.twitter.com/GTeDHWqTIo

    — ANI (@ANI) June 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ નવી રાજકીય પાર્ટી તૈયાર કરવાના મૂડમાં, જાણો શું હશે નામ

હાવડા જિલ્લાના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન : જિલ્લામાં 13 જૂન સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત, 15 જૂન સુધી, ઉલુબેરિયા, ડોમજુર અને પંચાલા જેવા ઘણા વિસ્તારોમાં CrPC ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “હાવડામાં CrPCની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો અમલમાં છે, જ્યાં મજુમદાર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમની આ મુલાકાતથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે. સાવચેતીના ભાગરૂપે તેની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્મા અને નિષ્ક્રિય નેતા નવીન જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને લઈને શુક્રવારે હાવડા જિલ્લાના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ ક્રમમાં બીજા દિવસે ફરી હિંસક દેખાવો થયા હતા.

મજુમદારે કહ્યું કયા નિયમ હેઠળ મને હાવડા જવાથી રોકવામાં આવી રહ્યો છે : અગાઉ મજુમદારે તેમના ઘરની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, “હું હાવડા જિલ્લાના એવા વિસ્તારોની મુલાકાત લેવાનો હતો જ્યાં અમારી પાર્ટીની ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. હું જવાનો જ હતો, ત્યારે પોલીસે મારા ઘરની બહાર બેરિકેડ લગાવી દીધા અને મને ઘરની બહાર નીકળતા અટકાવ્યો. 'હું જાણવા માંગુ છું કે કયા નિયમ હેઠળ મને હાવડા જવાથી રોકવામાં આવી રહ્યો છે.'

  • Nupur Sharma's controversial remark row | Why he (BJP chief Sukanta Majumdar) was kept under house arrest in the morning? Law & order situation has completely fallen. What are you (CM) doing? Army & paramilitary forces should be deployed here: Agnimitra Paul, BJP MLA pic.twitter.com/tnbJiLTOoL

ધારાસભ્ય તાપસ રાયે આક્ષેપ કર્યો : તૃણમૂલ કોંગ્રેસના (TMC) વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય તાપસ રાયે આક્ષેપ કર્યો હતો કે, તેમની મુલાકાતનો હેતુ સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો હતો. રાયે કહ્યું, 'પોલીસે તેમને અટકાવીને યોગ્ય કર્યું.' જોકે, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષ હાવડા જિલ્લામાં પ્રવેશ્યા હતા અને પાર્ટીના કાર્યાલયો પર હુમલો થયો હોય તેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઘોષે કહ્યું, “મેં તે વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં અમારી પાર્ટીની ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી. અહીંની અસ્તવ્યસ્ત સ્થિતિ વહીવટીતંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે : ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે આ મામલે કહ્યું છે કે, તેમને (ભાજપ અધ્યક્ષ સુકાંત મજમુદાર)ને સવારે નજરકેદ કેમ રાખવામાં આવ્યા? તેમણે આ અંગે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે. તમે (CM) શું કરી રહ્યા છો? સેના અને અર્ધલશ્કરી દળોને અહીં તૈનાત કરવા જોઈએ.

આ પણ વાંચો: ઓહો! ભારત હવે સુકા છાણાની નિકાસ કરશે, કુવૈતે આપ્યો આટલો મોટો ઑર્ડર

જનતા માટે લડતા લોકોના અવાજોને દબાવી રહી છે બંગાળ સરકાર-નડ્ડા : ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડાએ શનિવારે પાર્ટીના પશ્ચિમ બંગાળ એકમના વડા સુકાંત મજુમદારની ધરપકડની નિંદા કરી, આરોપ લગાવ્યો કે, રાજ્ય સરકાર સામાન્ય માણસ માટે કામ કરી રહી નથી. તે લોકતાંત્રિક રીતે તેના માટે લડી રહેલા લોકોના અવાજને દબાવી રહી છે. નડ્ડાએ ટ્વીટ કર્યું હતું કે, “ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સુકાંતની પ્રથમ બિનઉશ્કેરણી વગર અટકાયત અને પછી ધરપકડ કરવી તે અત્યંત નિંદનીય છે. એક તરફ બંગાળની સરકાર ગુનેગારોના આત્માને ઉછેરે છે, અસામાજિક તત્વોને આશ્રય આપે છે, તો બીજી તરફ લોકશાહી ઢબે લોકો માટે લડનારાઓનો અવાજ દબાવી દે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.